તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2 જૂનનું અંક ભવિષ્ય:બુધવારનો ભાગ્ય અંક 4 રહેશે, આજે જન્માંક 6ની અંક 4 સાથે વિરોધી યુતિ રહેશે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ- 5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2ની અંક 4 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 5ની અંક 2 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 6ની અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 4 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

વ્યક્તિત્વમાં નિખાર રહેશે. કોઇ પ્રોજેક્ટના પ્રેઝેન્ટેશનમાં પ્રશંસા મળી શકે છે. ટેન્ટ હાઉસ અને મેરેજ હાઉસવાળા લોકોને લાભના અવસર મળી શકે છે.

શું કરવુંઃ- પિતૃઓનું વિશેષ પૂજન કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

રિસેપ્શનિસ્ટ, કોલ સેન્ટરના લોકો અને પી.આરનું કામ કરતાં લોકોને વધારે અનુકૂળતા રહેશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચોખા ચઢાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ઘરમાં કોઇનું સ્વાસ્થ્ય ચિંતા કરાવી શકે છે. પિતા સાથે તાલમેલ અંગે વિશેષ ધ્યાન આપો.

શું કરવુંઃ- પીળી રસદાર મીઠાઈ ખાવી.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

પાર્ટનરશિપમાં કામ કરી રહેલાં લોકોએ સાવધાન રહેવું. પ્રોપર્ટીમાં અટવાયેલું ધન દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- બજરંગ બાણનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ફાર્મસી સાથે જોડાયેલાં લોકોએ આજે રાહ જોવી પડી શકે છે. કામને લગતી યાત્રા કરવી પડે તો કરી શકો છો.

શું કરવુંઃ- કાગડાને રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

નવું કામ શરૂ કરવા માંગો છો તો આજે રોકાઇ જાવ. તમારું ટ્રાન્સફર કરાવવા માંગો છો કે કંપની બદલવા માંગો છો તો સારા સમયની રાહ જોવો.

શું કરવુંઃ- પાણીમાં ખાંડ મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

જો જીવનસાથી કે માતાનું સ્વાસ્થ્ય ખરાબ હોય તો આજે તમાં સુધાર આવી શકે છે. કામ કરતી મહિલાઓને ઓફિસમાં સારો સહયોગ મળી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલનુ તેલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

તમારા નિર્ણયની પ્રશંસા થઇ શકે છે. મીડિયામાં પ્રોડ્યુસરોને સારો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- ગજેન્દ્રમોક્ષનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

બપોર પછીનો સમય સારો રહેશે. પગમાં દુખાવો થઇ શકે છે. દૂબળા-પાતળા લોકો માટે દિવસ શુભ

શું કરવુંઃ- દેવી કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ