2 ઓગસ્ટનું અંક ભવિષ્ય:મંગળવારે અંક 4ના જાતકોએ સાવધાન રહીને કામ કરવું, બજરંગ બાણનો પાઠ કરવો

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 8 ચિલત અંકઃ-1, 4

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 8ની અંક 2-7-9 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 2-9 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

તમારી આસપાસના લોકોને ઓળખવાનો સમય છે. લોકો પ્રત્યે જલ્દી પોતાની રાહ ન આપશો. વેપારને વિસ્તાર આપવાની યોજના ઉપર આગળ વધી શકો છો.

શું કરવુંઃ- પિતૃઓનું વિશેષ પૂજન કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

અફેરમાં જે જેવું ચાલી રહ્યું છે તેવું જ ચાલવા દેવું. ભાગદોડથી સંબંધ ખરાબ થઈ શકે છે. કાર્યસ્થળે કોઈ મહિલા સહકર્મીનો વ્યવહાર દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચોખા ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

રમકડાના વેપારીઓને સારો લાભ થઈ શકે છે. બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરનાર લોકોને નવા કામનો પ્રસ્તાવ મળી શકે છે.

શું કરવુંઃ- પીળી રસદાર મીઠાઈ ખાવી

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

લાકડાના ફર્નીચરના કારોબારીઓ સાવધાન રહીને કામ કરવાની જરૂરિયાત છે. પ્રિન્ટ મીડિયાના લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

શું કરવુંઃ- બજરંગ બાણનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

વન કર્મચારીઓ માટે પ્રમોશનના લાભની તક આવી શકે છે. નોકરી માટે ઇન્ટરવ્યુ આપી રાખ્યું છે તો પરિણામ પક્ષમાં આવી શકે છે. કપડાના વેપારીઓ લાભની સ્થિતિમાં રહી શકે છે.

શું કરવુંઃ- કાગડાઓને રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

નાનું રોકાણ કરનાર લોકો માટે સમયની કૃપા સતત રહેશે. ઓફિસમાં કોઈ મોટું કામ બનવાથી સુખ મળી શકે છે. તમારા સંકલ્પ ઉપર અડગ રહો.

શું કરવુંઃ- પાણીમાં ખાંડ નાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

અંગત જીવનને લગતા મામલે યોગ્ય વિચાર કરીને જ આગળ વધો. ફળના કારોબારીઓ માટે સમયની મહેરબાની રહી શકે છે. સાસરિયા પક્ષ સાથે તાલમેલ સારું રહી શકે છે.

શું કરવુંઃ- શનિદેવ સામે કાળા તલનો દીવો પ્રગટાવવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

મેરેજ ઇવેન્ટનું કામ કરનાર લોકોને વધારે અનુકૂળ રહેશે. મહિલાઓ સાથે કરવામાં આવી રહેલી પાર્ટનરશિપનું કામ લાભ આપી શકે છે.

શું કરવુંઃ- ગજેન્દ્રમોક્ષનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ઇલેક્ટ્રોનિક્સ એન્જીનિયરો માટે સમય પક્ષનો છે. આઈ ટી સેક્ટર સાથે જોડાયેલાં ઉચ્ચ અધિકારીઓ માટે ઉન્નતિનો મામલો રહી શકે છે.

શું કરવુંઃ- દેવી કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

અન્ય સમાચારો પણ છે...