2 ઓગસ્ટનું અંક ભવિષ્ય / રવિવારનો દિવસ અંક 9 માટે શુભ રહેશે, જાતકોએ પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું

Daily Numerology predictions of 2 August 2020, DR kumar Ganesh
X
Daily Numerology predictions of 2 August 2020, DR kumar Ganesh

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 12:30 AM IST

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ-5 દિવસનો અંકઃ-1, 4 મહિનાનો અંકઃ-8 ચિલત અંકઃ- 2,7

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ અને અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 5ની અંક 1-4 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

પાર્ટનરશિપના કામમાં શોકિંગ ન્યૂઝ મળી શકે છે. સંતાન સાથે સંબંધિત ચિંતા રહેશે. પેટ સંબંધિત સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.

શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-2

કામ પૂર્ણ થવાથી આનંદ મળશે. સ્ટેશનરીના વેપારીઓને લાભ મળી શકે છે. મન પ્રસન્ન રહેશે.

શું કરવુંઃ- બૃહસ્પતિ મંત્રનો જાપ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-3

નજીકના મિત્ર કે પરિજન પાસેથી સલાહ લઇને કામ કરવું. કોઇ નજીકના સહયોગીનો ખાસ સહયોગ કરવો પડી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચંદનનું તિલક કરો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-4

CA અને CSના કર્મચારીઓને વધારે અનુકૂળતા રહેશે. જોશ વધારે રાખશો નહીં.

શું કરવુંઃ- કૂતરાને રોટલી ખવડાવો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- રીંગણી

--------------

અંકઃ-5

લગ્નના મામલે પ્રગતિ થઇ શકે છે. સગાઇ થઇ ગઇ છે તો લગ્નનું મુહૂર્ત નીકળી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડા ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6

બજારની ભાગદોડ લાભ આપી શકે છે. ભોગ-વિલાસ ઉપર ખર્ચ થઇ શકે છે. આળસ વધારે રહેશે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર મધ લગાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

સફળતાના કારણે દિલ ખુશ રહેશે. કાર્ય સંબંધિત યાત્રા ભવિષ્ય માટે ફળદાયી સિદ્ધ થશે.

શું કરવુંઃ- ભૈરવ બાબા સામે સરસિયાના તેલનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-8

ધીરજની પરીક્ષાનો સમય છે. મેરેજ બ્યૂરો ચલાવતા લોકોને કામ વધારે રહેશે.

શું કરવુંઃ- ભીખ આપવી

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-9

વિદેશમાં નોકરીના ઇચ્છુક લોકોને અનુકૂળ પરિણામ મળશે. પારિવારિક સમારોહમાં સામેલ થઇ શકો છો.

શું કરવુંઃ- પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી