19 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:રવિવારનો દિવસ અંક 5ના જાતકો માટે શુભ રહેશે, આ લોકોએ આજે સૂર્યદેવને અર્ઘ્ય આપીને દેસી ઘીનો દીવો પ્રગટાવવો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 1, 4 મહિનાનો અંકઃ- 9 ચિલત અંકઃ- 5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 5ની અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ અને અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ચાર્ટર્ડ એકાઉન્ટનું કામ કરતા લોકો માટે સમય સારો રહેશે. આ ક્ષેત્રમાં શરૂઆત કરનાર લોકો માટે રસ્તા સુગમ રહી શકે છે. બ્લડ શુગરના શિકાર લોકોએ સાવધાની જાળવવી.

શું કરવુંઃ- શનિ મંત્રનો જાપ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કસ્ટમ અધિકારીઓ માટે વધારે અનુકૂળતા રહી શકે છે. બજારનું વાતાવરણ સુખ આપી શકે છે. ભોગ-વિલાસ તરફ વધારે રસ રહેશે.

શું કરવુંઃ- બટુક ભૈરવને દૂધ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

સમય જેટલો પક્ષમાં છે, તેનાથી વધારે વિરોધમાં છે. ધનને લગતી ફેરબદલ કરવા ઇચ્છો છો તો હાલ ન કરશો.

શું કરવુંઃ- વાનરોને કેળા આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ઇમિટેશન જ્વેલરીના વેપારીઓ માટે સમય પક્ષનો સાબિત થઈ શકે છે. વાહન ઉપર ખર્ચ કરી શકો છો.

શું કરવુંઃ- લોટના હલવાનું દાન કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

લોન રિકવરી સાથે જોડાયેલાં લોકો માટે સમય પરીક્ષાનો સિદ્ધ થઈ શકે છે. અંગત સંબંધ તરફ ખાસ ધ્યાન આપવું પડશે.

શું કરવુંઃ- સૂર્યદેવને અર્ઘ્ય આપીને દેસી ઘીનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગઠબંધનની સરકારમા સામેલ લોકોના મંત્રીપદને ખતરો રહી શકે છે. વ્યાપારિક કરાર કરતી સમયે યોગ્ય ધ્યાન રાખવું.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

લોન લેવાની કોશિશ કરી રહ્યા છો તો આજે ફળ મળી શકે છે. પ્રતિષ્ઠા વધારનાર કોઈ સંબંધ સામે આવી શકે છે. વિચારોને વ્યવસ્થિત રાખો.

શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવીને હનુમાન બાહુકનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ફાર્મા સાથે જોડાયેલાં લોકોને વધારે અનુકૂળતા રહી શકે છે. કામને લઈને કરવામાં આવતી યાત્રા સફળ રહી શકે છે.

શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

સાડીઓના વેપારીઓને લાભની સ્થિતિ રહી શકે છે. નાણાકીય ક્ષેત્રના અધિકારીઓ માટે ઉન્નતિનો સમય રહી શકે છે.

શું કરવુંઃ- રૂદ્રાષ્ટકનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ