19 ઓક્ટોબરનું અંક ભવિષ્ય:મંગળવારે અંક 2-7ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ રહેશે, આજે જાતકોને માનસિક શાંતિ મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 6ની અંક 1 સાથે વિરોધી યુતિ. અંક 7 સાથે મિત્ર યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

પેકેજિંગનું કામ કરનાર લોકોને સારો અવસર મળી શકે છે. ઇમિટેશન જ્વેલરોના કારોબારી ફાયદામાં રહેશે. શારીરિક શીથિલતા રહેશે.

શું કરવુંઃ- શનિ મંત્રનો જાપ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કોઇ નજીકના પરિચયની મહિલાના કારણે પરેશાની ભોગવશો. ઇચ્છાશક્તિનો ગ્રાફ ઊંચો રહી શકે છે

શું કરવુંઃ- બટુક ભૈરવને દૂધ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

અગંત સહાયક તરીકે કામ કરતાં લોકોને કરિયરના મામલે અનુકૂળતા રહેશે. ગર્ભવતી મહિલાઓને તેમના મેડિકલ તપાસ અંગે રિપોર્ટ પક્ષમાં મળી શકે છે.

શું કરવુંઃ- વાનરોને કેળા આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

કરિયરમાં કોઇ ખાસ ભાગદોડની સ્થિતિ રહેશે નહીં. કોશિશ કરો કે ભવિષ્યની મોટી યોજનાઓનું પાક્કુ રૂપ આપી શકો.

શું કરવુંઃ- લોટનો હલવો દાન કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

મૂવર્સ અને પેકર્સને સમયની કૃપા મળી શકે છે. ટ્રાન્સફર માટે અરજી આપવા માંગો છો તો આપી શકો છો.

શું કરવુંઃ- સૂર્યદેવને અર્ઘ્ય આપીને દેસી ઘીનો દીવો કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

કમીશન એજન્ટોને ખાસ લાભ મળી શકે છે. માનસિક સુકૂન આપી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

કોઇ ખાસ મિત્રના કારણે મહત્ત્વપૂર્ણ કામ કરવામાં સફળતા મળી શકે છે. એવા વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે, જે તમારા માટે ગર્વનો વિષય હોઇ શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવીને હનુમાન બાહુકનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

દૂરની યાત્રા થઇ શકે છે. પૂર્વમાં કરેલી યાત્રાનું પરિણામ વિરૂદ્ધ જઇ શકે છે. કમરનો દુખાવો રહેશે.

શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

કુંવારા લોકોને શુભ સમાચાર મળી શકે છે. કોઇ ખાસ પરિજનના કારણે અનુકૂળ અવસર મળી શકે છે. પેટને લગતી સમસ્યા રહી શકે છે.

શું કરવુંઃ- રૂદ્રાષ્ટકનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ