19 ઓક્ટોબરનું અંક ભવિષ્ય:સોમવારે અંક 3ના જાતકો માટે સમય જેટલો પક્ષમાં છે, તેટલો જ વિરોધમાં રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ અને પરસ્પર વિરોધી યુતિ અને અંક 6ની અંક 1 સાથે વિરોધી યુતિ અને અંક 2-7 સાથે મિત્ર યુતિ

અંકઃ-1

ચાર્ટર્ડ એકાઉન્ટટો માટે સમય સુખદ રહેશે. આ ક્ષેત્રમાં શરૂઆત કરનાર લોકો માટે રસ્તો સુગમ રહેશે. બ્લડ શુગરના શિકાર લોકોએ વધારે સાવધાની રાખવી.

શું કરવુંઃ- શનિમંત્રનો જાપ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

કસ્ટમ અધિકારીઓ માટે વધારે અનુકૂળતા રહેશે. બજારની સ્થિતિ સુખ આપી શકે છે. ભોગ-વિલાસિતા તરફ વધારે રસ રહેશે.

શું કરવુંઃ- કૂતરાને રોટલીમાં જલેબી રાખીને ખવડાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

સમય જેટલો પક્ષાં છે, તેટલો જ વિરોધમાં છે. ધનને લગતી ફેરબદલ કરવા માંગો છો તો હાલ કરશો નહીં. તમારી ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખો

શું કરવુંઃ- વાનરોને કેળા આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

ખોટા ઘરેણાના વેપારીઓ માટે સમય સારો રહેશે. વાહન ઉપર ખર્ચ કરી શકો છો.

શું કરવુંઃ- લોટના હલવાનું દાન કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

લોન રિકવરી સાથે જોડાયેલાં લોકો માટે સમય પરીક્ષાનો સિદ્ધ થઇ શકે છે. અંગત સંબંધ તરફ વિશેષ ધ્યાન આપો.

શું કરવુંઃ- સૂર્યદેવને અર્ઘ્ય આપીને તે જળ આંખ ઉપર લગાવો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

ગઠબંધનની સરકારમાં સામેલ લોકોના મંત્રીપદને સંકટ રહેશે. વ્યાપારિક કરાર કરતી સમયે યોગ્ય તપાસ કરી લો.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને શ્રૃંગારની સામગ્રી ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

લોન લેવા માટે કોશિશ કરો છો તો આજે ફળ મળી શકે છે. વિચારોને વ્યવસ્થિત રાખો.

શું કરવુંઃ- હનુમાનજીને જનોઈ ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

ફાર્મા સાથે જોડાયેલાં લોકોને વધારે અનુકૂળતા રહેશે. કામના મામલે કરવામાં આવતી યાત્રા ફળદાયક રહેશે. શ્વાસને લગતી સમસ્યા રહેશે.

શું કરવુંઃ- સરસ્વતી દેવીને મૌલી માળા પહેરાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

સાડીઓના વેપારીઓને લાભની સ્થિતિ રહી શકે છે. વિત્ત ક્ષેત્રના અધિકારીઓ માટે ઉન્નતિ-પ્રોત્સાહજનક સ્થિતિ રહી શકે છે.

શું કરવુંઃ- કુળદેવીનું વિશેષ પૂજન કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

અન્ય સમાચારો પણ છે...