તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

19 નવેમ્બરનું અંક ભવિષ્ય:ગુરુવારે અંક 2-7ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ રહેશે, આજે જાતકોને માનસિક શાંતિ મળશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

પેકેજિંગનું કામ કરનાર લોકોને સારો અવસર મળી શકે છે. ઇમિટેશન જ્વેલરોના કારોબારી ફાયદામાં રહેશે. શારીરિક શીથિલતા રહેશે.

શું કરવુંઃ- શનિ મંત્રનો જાપ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

કોઇ નજીકના પરિચયની મહિલાના કારણે પરેશાની ભોગવશો. ઇચ્છાશક્તિનો ગ્રાફ ઊંચો રહી શકે છે

શું કરવુંઃ- બટુક ભૈરવને દૂધ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

અગંત સહાયક તરીકે કામ કરતાં લોકોને કરિયરના મામલે અનુકૂળતા રહેશે. ગર્ભવતી મહિલાઓને તેમના મેડિકલ તપાસ અંગે રિપોર્ટ પક્ષમાં મળી શકે છે.

શું કરવુંઃ- વાનરોને કેળા આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

કરિયરમાં કોઇ ખાસ ભાગદોડની સ્થિતિ રહેશે નહીં. કોશિશ કરો કે ભવિષ્યની મોટી યોજનાઓનું પાક્કુ રૂપ આપી શકો.

શું કરવુંઃ- લોટનો હલવો દાન કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

મૂવર્સ અને પેકર્સને સમયની કૃપા મળી શકે છે. ટ્રાન્સફર માટે અરજી આપવા માંગો છો તો આપી શકો છો.

શું કરવુંઃ- સૂર્યદેવને અર્ઘ્ય આપીને દેસી ઘીનો દીવો કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

કમીશન એજન્ટોને ખાસ લાભ મળી શકે છે. માનસિક સુકૂન આપી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

કોઇ ખાસ મિત્રના કારણે મહત્ત્વપૂર્ણ કામ કરવામાં સફળતા મળી શકે છે. એવા વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે, જે તમારા માટે ગર્વનો વિષય હોઇ શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવીને હનુમાન બાહુકનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

દૂરની યાત્રા થઇ શકે છે. પૂર્વમાં કરેલી યાત્રાનું પરિણામ વિરૂદ્ધ જઇ શકે છે. કમરનો દુખાવો રહેશે.

શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

કુંવારા લોકોને શુભ સમાચાર મળી શકે છે. કોઇ ખાસ પરિજનના કારણે અનુકૂળ અવસર મળી શકે છે. પેટને લગતી સમસ્યા રહી શકે છે.

શું કરવુંઃ- રૂદ્રાષ્ટકનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

આ પણ વાંચોઃ-

આજનો જીવન મંત્ર:કોઇપણ કામ અધૂરી જાણકારી સાથે શરૂ કરશો નહીં, નહીંતર પછી પછતાવું પડી શકે છે

રાશિ પરિવર્તન/ સૂર્ય 16 નવેમ્બરથી વૃશ્ચિક રાશિમાં રહેશે, મેષ અને વૃષભ રાશિના લોકોને સફળતા મળી શકે છે

આજનો જીવન મંત્ર:જો આપણે પોતાના ઉપર જ વિશ્વાસ કરીશું નહીં તો સારા અવસર પણ હાથમાંથી સરકી જશે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો