18 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:શનિવારનો ભાગ્ય અંક 5 રહેશે, આ દિવસે અંક 8ના જાતકોને ભાગદોડ વધારે રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 9 ભાગ્ય અંકઃ- 5 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 9 ચિલત અંકઃ- 5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 5ની અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ અને અંક 9 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

પોતાને માનસિક અસ્થિરતાથી બચાવી લેશો તો કઇંક ખાસ કરી શકો છો. ખાસ નિર્ણય લેવા ઇચ્છો છો તો કોઈ પિતૃ અંકના લોકોની જરૂરિયાત લો

શું કરવુંઃ- પરબમાં પાણી માટે આર્થિક સહયોગ આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરનાર એન્જીનિયરોને સમયની કૃપા મળી શકે છે. જમીને લગતી ફેરબદલી કરવા ઇચ્છો છો તો કરી શકો છો.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ દાન કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

પ્રમોશનનું સુખ હવે મળી શકે છે. સરકારી પક્ષ દ્વારા લાભ મળી શકે છે. લોહીને લગતી બીમારીમાં રાહત મળી શકે છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર પીળા ફૂલ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

પ્રતિષ્ઠા વધી શકે છે. દૂરની યાત્રા લાભકારી રહી શકે છે. થાક વધારે રહી શકે છે.

શું કરવુંઃ- પિતૃઓના નામથી જાહેરમાં પરબની વ્યવસ્થા કરાવો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

બેંક અને વીમા ક્ષેત્ર સાથે જોડાયેલ લોકો માટે સમય સુખકારી સિદ્ધ થઈ શકે છે. ન્યૂરો ડોક્ટરોને કરિયરમાં લાભ થઈ શકે છે.

શું કરવુંઃ- બટુક ભૈરવને સિંદૂર અને ફરસાણ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

સમય જેટલો પક્ષમાં છે, તેટલો જ વિપરીત પણ રહેશે. ભાગદોડના ચક્કરમાં પડશો નહીં. ટ્રાન્સપોર્ટના કારોબારીઓને લાભની સ્થિતિ મળી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને મીઠું પાન ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

પરફ્યૂમના વેપારીઓને લાભ થઈ શકે છે. પોલીસ કોન્ટેબલની નોકરી માટે આવેદન અંગે અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં જવ અને કાળા તલ રાખીને પીપળામાં ચઢાવો અને દેસી ઘીનો દીવો કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

મિત્ર મંડળીનો સારો સહયોગ મળી શકે છે. ભાગદોડ વધારે રહી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડામાં લોખંડની વસ્તુ અને કાળા તલ બાંધીને ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

પોતાની વાતો દ્વારા લોકોને વિરોધી બનાવતા અટકાવો. એયરોનોટિક્સ એન્જીનિયરોને અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનનો ગોળના પાણીથી અભિષેક કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો