18 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:શુક્રવારનો ભાગ્યશાળી અંક 4 રહેશે, આ અંકની અંક 5 સાથે પ્રબળ મિત્ર યુતિ રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 9 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ-9 ચિલત અંકઃ- 5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 5ની અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ અને અંક 6ની અંક 4 સાથે વિરોધી યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ.

અંકઃ-1

સંબંધીઓમાં ધનને લગતી લેવડ-દેવડ કરશો નહીં. પરિવારમાં વિવાદ ટાળો. આંખ ઉપર જરૂરિયાત કરતાં વધારે જોર આપશો નહીં.

શું કરવુંઃ- બળદને ગોળ-રોટલી આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-2

પ્રોપર્ટી ડીલરોને લાભને લઇને ધીરજ રાખવી પડશે. નજીકના સંબંધીઓ સાથે કામ કરી રહ્યાં છો તો સાવધાન રહો.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઇ ખાવી

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-3

ધનની વ્યવસ્થામાં વધારે છેડછાડ કરશો નહીં. બ્લડ પ્રેશરના શિકાર લોકો બેદરકારી કરે નહીં.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ગળ્યું દૂધ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-4

કાર્ય-યોજના અંગે નિર્ધારિત વધારે ખર્ચ કરવો પડી શકે છે. કામ પ્રમાણે ભાગદોડ વધારે કરવી પડશે.

શું કરવુંઃ- પિતૃનું વિશેષ પૂજન કરો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-5

ફેશન ડિઝાઇનરોને વધારે અનુકૂળતા રહેશે. મ્યૂચુઅલ ફંડમાં રોકાણ લાભ આપી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ચોલા અર્પણ કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-6

પ્રમોશન સંભવ છે. નવી નોકરી માટે સમય મહેરબાન છે. કમરનો દુખાવો દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને મીઠું પાન ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7

અનાજ-કઠોળના કારોબારીઓને વધારે અનુકૂળતા રહેશે. નજીકના પરિચયમાં સાવચેતી રાખો.

શું કરવુંઃ- ઇષ્ટદેવને ધૂપ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-8

મોટા રાજનેતાનો સારો સહયોગ મળશે. આઉટડોર રમતના ખેલાડીઓને સારી સફળતા મળી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-9

મહત્ત્વપૂર્ણ કાર્ય આજે કરશો નહીં. અધિકારીઓને પ્રશંસા મળી શકે છે. ઉત્સાહ વધારે રહેશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

અન્ય સમાચારો પણ છે...