18 ઓક્ટોબરનું અંક ભવિષ્ય:મંગળવારના દિવસે અંક 2ના જાતકોને કામકાજમાં સારી સફળતા મળશે, આર્થિક સ્થિતિ પણ સારી રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 18 ઓક્ટોબરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આજના દિવસે સ્ફૂર્તિ સાથે તમે તમારા દરેક કાર્યોને ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી લેશો. નોકરીમાં કોઈની મદદથી કઇંક નવું શીખવાની તક મળી શકે છ. મનમાં પ્રસન્નતા જોવા મળી શકે છે.

શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 7

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ કામકાજમાં સારી સફળતા આપનાર રહેશે. તમારી મહેનત અને ભાગ્યનો સાથ દરેક પ્રકારે ઉત્તમ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ સારી જળવાયેલી રહેશે.

શું કરવુંઃ- ગુરુજન કે વડીલ લોકોના આશીર્વાદ લો

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- વિના કારણે આજે કોઈ સાથે મનમુટાવ થશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોવામાં આવે તો આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. શરીરમાં સ્ફૂર્તિ રહેશે. નોકરી હોય કે વેપાર આજે સારી સફળતા મળશે.

શું કરવુંઃ- શિવ ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- ક્રીમ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- આજના દિવસે તમારું ભાગ્ય સારું રહેશે. મિત્રો અને સંબંધીઓ સાથે સારો સમય પસાર થશે. આ સમયે તમારા માટે કોઈ નવી વ્યાપારિક યોજના ઉપર કામ કરવા માટે સમય સારો છે.

શું કરવુંઃ- સફેદ વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- આજના દિવસે તમે તમારી બુદ્ધિમત્તા અને ચતુરાઈનો પરિચય આપીને પોતાના કાર્યોને સરળતાથી પૂર્ણ કરી લેશો. વાણીમાં મધુરતા રહેશે. જેના કારણે તમારા મિત્રો, સંબંધીઓમાં મધુરતા બનશે.

શું કરવુંઃ- શિવ ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- કાળો

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- આજના દિવસે તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. કાર્યક્ષેત્રમાં સારો દિવસ પસાર થશે. ઘરમાં મહેમાનોના આવવાના કારણે ઘરનું વાતાવરણ સુખમય રહેશે.

શું કરવુંઃ- માતા સરસ્વતીની પૂજા કરો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- આજે તમે તમારા દુશ્મનોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં પરંતુ તેમને અસફળ કરવામાં સફળ રહેશો. આજે ભાગ્યનો સાથ મળવાનો છે. પરિવાર અને મિત્રો સાથે બહાર ફરવા જઈ શકો છો.

શું કરવુંઃ- સફેદ વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- સોનેરી

શુભ અંકઃ- 5

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ કામકાજની દૃષ્ટિએ સારો છે. કોઈ નવા મિત્રની મદદથી તમને તમારી યોજનાઓમાં સફળતા ચોક્કસ પ્રાપ્ત થશે. આજે આર્થિક સ્થિતિ સારી રહેશે.

શું કરવુંઃ- માતા-પિતાના આશીર્વાદ લો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- આજના દિવસની શરૂઆત તમારા માટે સારી રહેશે. તમે જે પણ કામને હાથમાં લેશો, તેમાં તમે સફળ થશો. અન્ય લોકો સાથે મળીને કરવામાં આવતા કામમાં પણ સારો લાભ પ્રાપ્ત થશે.

શું કરવુંઃ- ગાય માતાને લીલું ઘાસ ખવડાવો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 1

અન્ય સમાચારો પણ છે...