તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

18 ઓક્ટોબરનું અંક ભવિષ્ય:રવિવારે અંક 3ના જાતકોને પ્રમોશનનું સુખ મળી શકે છે, સરકારી પક્ષની લાભ થઇ શકે છે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 9 ભાગ્ય અંકઃ- 5 દિવસનો અંકઃ-1, 4 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4 ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ

અંકઃ-1

પોતાને માનસિક અસ્થિરતાથી બચાવી લેશો તો કઇંક ખાસ કરી શકો છો. વિશેષ નિર્ણય લેવા માંગો છો તો કોઇ પિતૃ અંકવાળા વ્યક્તિની મદદ લો

શું કરવુંઃ- કીડીને ભોજન આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-2

મલ્ટી નેશનલ કંપનીઓમાં કામ કરનાર એન્જીનિયરોને સમયની કૃપા મળી શકે છે. જમીનને લગતી ફેરબદલ કરવા માંગો છો તો કરી લો.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ દાન કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-3

પ્રમોશનનું સુખ મળી શકે છે. સરકારી પક્ષથી લાભ થઇ શકે છે. લોહી સાથે સંબંધિત બીમારીમાં રાહત મળી શકે છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર પીળા ફૂલ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-4

પ્રતિષ્ઠા વધી શકે છે. દૂરની યાત્રા લાભકારી રહેશે. થાક વધારે રહેશે.

શું કરવુંઃ- પિતૃઓના નામથી સાર્વજનિક રૂપથી પરબની વ્યવસ્થા કરાવો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-5

બેંક અને વીમા ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે સમય સુખકારી સિદ્ધ થઇ શકે છે. ન્યૂરો ડોક્ટરોને કરિયરમાં લાભ થઇ શકે છે.

શું કરવુંઃ- બટુક ભૈરવને સિંદૂર અને ફરસાણ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-6

સમય જેટલો પક્ષનો છે, તેટલો જ વિપરીત છે. એટલે ભાગદોડના ચક્કરમાં પડશો નહીં. ટ્રાન્સપોર્ટના કારોબારીઓને લાભની સ્થિતિ રહેશે.

શું કરવુંઃ- હનુમાનજીને મીઠું પાન ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7

પરફ્યૂમના વેપારીઓને લાભ થઇ શકે છે. પોલીસ કોન્સ્ટેબલની નોકરી માટે ઇન્ટરવ્યૂના મામલે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- પાણીમાં જવ અને કાળા તલ મિક્સ કરીને તે જળ પીપળામાં ચઢાવો અને દેસી ઘીનો દીવો પ્રગટાવવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-8

ચૂંટણીમાં ફાયદાનો સોદો સિદ્ધ થઇ શકે છે. મિત્ર મંડળીનો સારો સહયોગ મળી શકે છે. ભાગદોડ વધારે રહેશે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડામાં લોખંડની વસ્તુ અને કાળા તલ બાધીને ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-9

એયરોનોટિક્સ એન્જીનિયરોને અનુકૂળતા રહેશે. તમારું મનોબળ નબળું પડવા દેશો નહીં.

શું કરવુંઃ- ગણેશ ભગવાનનો ગોળના પાણીથી અભિષેક કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો