તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 9 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 9
આજની વિશિષ્ટ યુતિ:- અંક 5ની અંક 2 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ. અંક 6ની અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
કોઇ નજીકના સંબંધીના કારણે લાભની સ્થિતિ બની શકે છે. ઓફિસમાં સહકર્મીનો વ્યવહાર સારો રહી શકે છે. નાક-કાનનું ખાસ ધ્યાન રાખો.
શું કરવુંઃ- પરબાં પાણી માટે આર્થિક મદદ કરો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-2
જ્વેલરોને અનુકૂળતા વધારે રહી શકે છે. શેરબજારની ઉતાર-ચઢાવ લાભ આપી શકે છે.
શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ દાન કરો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-3
કેમિકલ એન્જીનિયરો માટે સમય પક્ષનો સિદ્ધ થઇ શકે છે. આવક અને સેલ્સ ટેક્સના વકીલો માટે મોટો અવસર આવી શકે છે. માનસિક અસમંજસ દૂર થશે.
શું કરવુંઃ- શિવલિંગ ઉપર પીળા ફૂલ ચઢાવો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-4
ધનને લગતો મામલો પક્ષમાં આવી શકે છે. પ્રોપર્ટી ડીલરો માટે સ્થિતિ લાભકારી રહી શકે છે. ભાગદોડ વધારે રહેશે.
શું કરવુંઃ- પિતૃઓના નામથી સાર્વજનિક રૂપથી પરબની વ્યવસ્થા કરાવો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-5
મ્યૂચુઅલ ફંડમાં કરેલું જૂનું રોકાણ શોકિંગ રહેશે. નવું રોકાણ આજે કરશો નહીં. ખાનપાનમાં વિશેષ સાવધાની જાળવો.
શું કરવુંઃ- બટુક ભૈરવને સિંદૂર અને ફરસાણ ચઢાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-6
રાજનેતાઓને ઝટકો લાગી શકે છે. નવું મકાન બનાવવાનું કામ શરૂ કરવા માંગો છો તો હાલ રોકાઇ જાવ. દાંતનો દુખાવો દુઃખી કરી શકે છે.
શું કરવુંઃ- હનુમાનજીને મીઠું પાન ચઢાવો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-7
ફિલ્ડ પોસ્ટિંગમાં જોડાયેલાં રાજસેવા કરનાર લોકો માટે સમય સામાન્ય રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો રહેશે.
શું કરવુંઃ- પાણીમાં જવ અને કાળા તલ મિક્સ કરીને પીપળામાં ચઢાવો અને દેસી ઘીનો દીવો કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-8
ઈંટ ભટ્ટાનું કામ કરતાં લોકો માટે સારો અવસર સામે આવી શકે છે. બેંક અને વીમાના કર્મચારીઓ માટે સારા સમાચાર રહેશે.
શું કરવુંઃ- શનિદેવને કાળા કપડામાં લોખંડની વસ્તુ અને કાળા તલ બાંધીને ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-9
ટોલ ટેક્સ અને ભવન નિર્માણ સામગ્રીના ઠેકેદારો માટે મામલો લાભનો રહેશે. વ્યાજ ઉપર રૂપિયા આપનાર લોકો માટે સમય ફાયદાકારક સિદ્ધ થઇ શકે છે.
શું કરવુંઃ- ગણેશ ભગવાનનો ગોળના પાણીથી અભિષેક કરો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.