17 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:શુક્રવારે અંક 2ના જાતકોએ ધીરજ રાખવી, શક્તિનું ખાસ પૂજન કરવું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 8 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 9 ચિલત અંકઃ- 5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 5ની અંક 9 સાથે પ્રબળ વિરોધી/ વિરોધી યુતિ. અંક 6ની અંક 4 સાથે વિરોધી યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

કોર્ટમાં ચાલી રહેલાં મામલે શુભ સમાચાર મળી શકે છે. આત્મવિશ્વાસ તો ઠીક છે, પરંતુ અતિ આત્મવિશ્વાસથી બચવું.

શું કરવુંઃ- કિન્નરોને વસ્ત્ર ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

સેલ્સ ટેક્સ અધિકારીઓને ભાગદોડનો સામનો કરવો પડી શકે છે. આજે આ અંકના લોકોએ ધીરજ ગુમાવવી નહીં

શું કરવુંઃ- શક્તિનું ખાસ પૂજન કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

સામાજિક કલ્યાણ સાથે જોડાયેલાં એન.જી.ઓ.ના લોકોને અનુકૂળતા રહેશે. વિદેશને ફંડિંગના મામલે હાલ સાવધાન રહો

શું કરવુંઃ- ભૈરવબાબાને ચોલા ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

વનસેવા સાથે જોડાયેલાં લોકોને યોગ્ય અવસર મળી શકે છે. કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો અથવા તેની યોજના બની શકે છે.

શું કરવુંઃ- શનિદેવને લોખંડની ચાલ ખીલી ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

વિદેશમાં જોબ કરનાર લોકો માટે અનુકૂળ સમય છે. જો કોઈ આવેદન કરી રાખ્યું છે તો આ દિશામાં આગળ વધો.

શું કરવુંઃ- ગોવિન્દ દામોદરસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

વ્યાજે રૂપિયા આપવાનું ખાનદાની કામ કરો છો તો સમય સાવધાન રહેવાનો છે. નોકરીમાં એરિયરના રૂપિયા અટકાયેલાં છે તો મળવામાં મોડું થઈ શકે છે.

શું કરવુંઃ- ગૌશાળામાં પાણી માટે ધનરાશિ આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

પોતાનો આત્મવિશ્વાસ ડગમગાઈ શકે છે. તેલ-કઠોળના કારોબારીઓ માટે લાભની સ્થિતિ રહી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને નાડાછડીની જનોઈ ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

પારિવારિક વાતાવરણને તણાવથી બચાવો. કાર્યનો વિસ્તાર કરવા મામલે પ્રતિકૂળતા ભોગવવી પડી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

અધિકારીઓની નિરાશાનો શિકાર થવું પડી શકે છે. કરિયરના મામલે જોખમ લેવું નહીં. પાંસળીઓનો દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- શ્રીરામચરિતમાનસના બાળકાંડના મંગલાચરણનો પાઠ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી