17 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:ગુરુવારે અંક 3ના જાતકોએ પિતૃઓને ભોજન ખવડાવવું, દરેક કાર્યોમાં સફળતા મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 8 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 9 ચિલત અંકઃ- 5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ. અંક 5ની અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ અને અંક 8 ની અંક 5 સાથે વિરોધી યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

ટ્રાન્સપોર્ટરોને વધારે અનુકૂળતા રહેશે. આઉટડોર રમતના ખેલાડીઓને ઉલ્લેખનીય સફળતા મળી શકે છે.

શું કરવુંઃ- રસદાર મીઠાઇ ખાવી

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2

મોટો કારોબારી સોદો કરી શકો છો. ઓફિસમાં સહકર્મીઓ પાસેથી સારો સહયોગ મળી શકે છે. વાસી ભોજન કરવું નહીં.

શું કરવુંઃ- પીપળામાં પાણી ચઢાવીને દેસી ઘીનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-3

મહત્ત્વકાંક્ષી યોજનામાં સફળતા મળી શકે છે. સામાજિક આયોજનમાં પાર્ટનરશિપ કરી શકો છો.

શું કરવુંઃ- તમારા પિતૃઓને ભોજન ખવડાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4

પિતા સાથે તાલમેલ ખરાબ થઇ શકે છે. ભાવનાઓમાં વહીને કારોબારી નિર્ણય લેશો નહીં.

શું કરવુંઃ- શનિદેવ સામે તલના તેલનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5

લાકડાના કારોબારીઓને પ્રતિકૂળતા રહેશે. પોતાનાથી ઓછી ઉંમરના વ્યક્તિ સાથે કામ કરી રહેલાં લોકોને શોકિંગ ન્યૂઝ મળી શકે છે

શું કરવુંઃ- શિવલિંગ ઉપર આંકડાના ફૂલ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-6

તમારા વરિષ્ઠ વ્યક્તિના માર્ગદર્શનથી સફળતા મળી શકે છે. ખાનપાનમાં સાવધાની જાળવો.

શું કરવુંઃ- ગાયને ગોળ-રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-7

કોઇ અટવાયેલી વ્યાપારિક પ્રક્રિયા ફરીથી શરૂ થઇ શકે છે. નવા ટેન્ડર માટે આવેદન કરી શકો છો.

શું કરવુંઃ- હનુમાન બાહુકનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

મોસાળ પક્ષથી અનુકૂળતા રહેશે. કમરનો દુખાવો થઇ શકે છે.

શું કરવુંઃ- ગોળના પાણીથી ગણેશ ભગવાનનો અભિષેક કરીને ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9

હથિયારોના વેપારીઓ લાભ મેળવવા માટે થોડો સમય રાહ જુએ. કોઇપણ પેપર ઉપર સહી કરતી સમયે સાવધાની જાળવો.

શું કરવુંઃ- પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું.

શુભ અંકઃ- સોનેરી

શુભ રંગઃ- 1

અન્ય સમાચારો પણ છે...