17 નવેમ્બરનું અંક ભવિષ્ય:બુધવારે અંક 8ના જાતકોએ પરિવારમાં મોટી જવાબદારી નિભાવવી પડી શકે છે, સામાજિક સન્માન વધશે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 8 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 5ની અંક 2 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 6ની અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 8ની અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 5 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ખાણ કે જમીનને લગતો સોદો ખાસ લાભ આપી શકે છે. લગ્નથી પણ લાભ થઇ શકે છે. કોઇ સંઘર્ષ પ્રતિષ્ઠા-વૃદ્ધિ કરાવી શકે છે.

શું કરવુંઃ- કિન્નરોને વસ્ત્ર ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કોઇ મહત્ત્વકાંક્ષી યોજનામાં ઉલ્લેખનીય પ્રગતિ થઇ શકે છે. ઇન્ટરવ્યૂનું પરિણામ અનુકૂળ આવી શકે છે. શારીરિક ભાગદોડ તમારી ક્ષમતાથી વધારે ન કરો

શું કરવુંઃ- શક્તિનું વિશેષ પૂજન કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

તમારાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે કરવામાં આવેલી પાર્ટનરશિપ લાભ આપી શકે છે. કોઇ અટવાયેલો નિર્ણય પક્ષમાં આવવાથી મન પ્રસન્ન રહી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ચોલા ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

તમારી પ્રાથમિકતાઓ નક્કી કરી લો અને પછી તે પ્રમાણે કામ કરો. ઊર્જા ખર્ચ કરવાથી બચવું. કરિયરમાં અસ્થિરતા દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને લોખંડની ચાર ખીલી ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

પિતા સાથે તાલમેલ સુખદ રહી શકે છે. વારસાગત વ્યવસાયનો વિસ્તાર થઇ શકે છે.

શું કરવુંઃ- ગોવિંદ દામોદરસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

જો તમારો જીવનસાથી તમારાથી મોટી ઉંમરનો છે તો ભાગ્યની વિશેષ કૃપા મળી શકે છે. પરિણામની ચિંતા કર્યા વિના કોશિશ કરતાં રહેવું.

શું કરવુંઃ- ગૌશાળામાં પાણી માટે ધનરાશિ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

નવી જગ્યાએ પહેલીવાર નોકરીમાં કામનો ભાર લેવાનો હોય તો આજે હાથમાં ન લેશો. અટવાયેલાં મામલે સાવધાની સાથે પૂર્ણ કરો.

શું કરવુંઃ- હનુમાનજીને નાડાછડી ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

પરિવારમાં મોટી જવાબદારી નિભાવી શકાય છે. નજીકના સંબંધ સુકૂન આપી શકે છે. સામાજિક સન્માનમાં વધારો થઇ શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

તમારા કામમાં વિસ્તાર કરવાનું ઇચ્છો છો તો કરી લો, લાભમાં રહેશો. ગૃહિણીઓને વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- શ્રી રામચરિતમાનસના બાળકાંડના મંગળાચરણનો પાઠ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી