17 ડિસેમ્બરનું અંક ભવિષ્ય:શુક્રવારે અંક 8ના જાતકો નુકસાન ભોગવી શકે છે, વિદેશી પ્રવાસની યોજના બની શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 8 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ, અંક 7 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ. અંક 5ની અંક 7 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ અને અંક 7 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ભવન નિર્માણ સામગ્રી કારોબારીઓ માટે રાહતની સ્થિતિ રહી શકે છે. ભારે ઉદ્યોગોને વધારે અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- કિન્નરોને વસ્ત્ર ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કાર્યક્ષેત્રને લગતી વિશેષ ગતિવિધિ શક્ય છે. ભાગદોડનો નિર્ણય કરી શકો છો. માથાનો દુખાવો પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- શક્તિનું વિશેષ પૂજન કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

પાર્ટનરશિપમાં કામ કરતા લોકોને શોકિંગ ન્યૂઝ મળી શકે છે. આ અંકના જાતકોને ચિંતા ઘેરાયેલી રહી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ચોલા ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

વન સેવાના કર્મચારીઓએ પરિવર્તનનો સામનો કરવો માટે તૈયાર રહેવું પડશે. મેડિકલ દુકાનદારો માટે સમય વ્યસ્તતાભર્યો રહી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને લોખંડની ચાર ખીલી ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

સરકારી કર્મચારીઓને અધિકારીના કારણે પરેશાની ભોગવવી પડી શકે છે. આઉટસોર્સિંગના લોકોને નવી જવાબદારી મળી શકે છે.

શું કરવુંઃ- ગોવિંદ દામોદરસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

મહિલા સુપરવાઇઝરો માટે સાવધાન રહેવાનો સમય છે. કોઇને આપેલું ધન પાછું મેળવી શકો છો.

શું કરવુંઃ- ગૌશાળામાં પાણી માટે ધનરાશિ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ન્યાયાધીશો માટે સમય ભાગદોડીનો રહેશે. મલ્ટી નેશનલ કંપનીના કર્મચારીઓને કામ વધારે રહેશે. થાક વધારે રહી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને નાડાછડી અને જનોઈ ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

કપડાના કારોબારીઓ માટે નુકસાન ભોગવવાનો સમય છે. વિદેશી પ્રવાસની યોજના બની શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

મંત્રાલય વર્ગના કર્મચારીઓને પરેશાની થઇ શકે છે. પારિવારિક વાતાવરણને તણાવથી બચાવો.

શું કરવુંઃ- શ્રી રામચરિતમાનસના બાલકાંડના મંગલાચરણનો પાઠ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી