તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

16 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:બુધવારે અંક 1ના જાતકોએ વિવાદથી બચવું, નાક-કાન-ગળાનું ખાસ ધ્યાન રાખવું

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 7 ભાગ્ય અંકઃ- 2 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ-9 ચિલત અંકઃ- 5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 5ની અંક 2-7 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ અને અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

ઓફિસમાં સાથે કામ કરનાર વ્યક્તિ સાથે વિવાદ થઇ શકે છે. યાત્રા કરતી સમયે સાવધાની રાખો. નાક-કાન-ગળાનું ખાસ ધ્યાન રાખવું.

શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-2

તણાવ વધારે રહેશે. કામનું દબાણ વધારે ન રાખો. ગુસ્સા ઉપર કાબૂ રાખો.

શું કરવુંઃ- ગાયને ઘાસ ખવડાવો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-3

લાંબી દૂરની યાત્રા હાલ ટાળી દો. કોઇ વ્યક્તિના માધ્યમથી કોઇ ખાસ કામ કરાવી શકો છો.

શું કરવુંઃ- શનિદેવના નામનો જાપ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-4

મામા-માસી સાથે તાલમેલ સારું રહેશે. કુંવારા લોકોના લગ્ન મામલે પ્રગતિ થઇ શકે છે.

શું કરવુંઃ- દેવી કીલકનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-5

પાર્ટનરશિપ સંબંધિત કોઇ વિવાદ ઉકેલવાનો રસ્તો મળી શકે છે. વિદેશથી લાભ થઇ શકે છે.

શું કરવુંઃ- ઇષ્ટદેવને ચઢાવેલાં ચંદનથી પોતાના માથા ઉપર તિલક કરો અને ચોખા લગાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-6

ખેતી પાકની સારી કિંમત મળી શકે છે. મહત્ત્વપૂર્ણ સામાજિક જવાબદારી મળી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળના હલવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

પ્રમોશન કે તેના બરાબર સુખ મળી શકે છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-8

મહિલા અધિકારીને પોતાના ઉચ્ચઅધિકારીની કૃપા મળી શકે છે. કોઇ સહકર્મીનો વિશેષ સહયોગ મળી શકે છે.

શું કરવુંઃ- આદિત્યહ્રદયસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-9

કારોબારમાં વધારે ભાગદોડ ન કરો. કોઇપણ વાત ઉપર પ્રતિક્રિયા ખૂબ જ સાવધાની સાથે આપો. ખાનપાનના મામલે બેદરકારી ન કરો.

શું કરવુંઃ- ઘાટ્ટા રંગની રસદાર મીઠાઇ દાન કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- સોનેરી

અન્ય સમાચારો પણ છે...