16 ઓક્ટોબરનું અંક ભવિષ્ય:રવિવારે અંક 2ના જાતકોને સફળતા મળી શકે છે, આ અંકના લોકોનો આજે ખર્ચ પણ વધશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 16 ઓક્ટોબરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આજના દિવસે પોતાના વડીલો અને સજ્જન વ્યક્તિઓનો આદર સત્કાર કરવામાં અગ્રણી રહેશો. આજે તમારી પ્રતિભાથી તમારું ભાગ્ય જાગૃત થશે તથા તમને બધા કાર્યોમાં સફળતા મળશે.

શું કરવુંઃ- ભગવાન ગણેશજીની આરાધના કરો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ કામકાજની દૃષ્ટિએ સારો છે. કોઈ નવા મિત્રની મદદથી તમને તમારી યોજનાઓમાં સફળતા ચોક્કસ પ્રાપ્ત થશે. આજે આર્થિક સ્થિતિ સારી રહેશે પરંતુ અચાનક ખર્ચ પણ વધશે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર જળ ચઢાવવું

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- આજના દિવસે તમારું ભાગ્ય સારું રહેશે. મિત્રો તથા સંબંધીઓ સાથે સારો સમય પસાર થશે. આ સમયે તમે કોઈ નવી વ્યાપારિક યોજના ઉપર કામ કરી શકો છો. દિવસ સારો રહેશે.

શું કરવુંઃ- સૂર્યદેવતાને જળ અર્પણ કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- આજે તમારો વ્યવહાર ખૂબ જ સોમ્ય રહેવાનો છે, વ્યવહારમાં પરિવર્તન અન્ય માટે ચર્ચાનો વિષય બનશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરશો. તમે આજે કામકાજમાં મન લગાવીને કામ કરશો.

શું કરવુંઃ- ભગવાન વિષ્ણુજીની આરાધના કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ કામકાજમાં સારી સફળતા આપનાર રહેશે, તમારી મહેનત અને ભાગ્યનો સાથ દરેક પ્રકારે તમને ઉત્તમ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. જેના કારણે તમારો આખો દિવસ બેચેનીમાં પસાર થશે.

શું કરવુંઃ- યોગ-પ્રાણાયમનો અભ્યાસ કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- આજના દિવસે તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ પ્રાપ્ત થશે. ઘરમાં મહેમાનોના આવવાથી ઘરનું વાતાવરણ સુખમય બનશે. તમારા મનમાં તમારા વડીલો અને ગુરુજનો માટે આદર-સત્કારની ભાવનામાં વધારો થશે.

શું કરવુંઃ- જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરો

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- આજના દિવસે તમે તમારી બુદ્ધિમત્તા અને ચતુરાઈનો પરિચય આપીને પોતાના કાર્યોને સરળતાથી પૂર્ણ કરશો. વાણીમાં મધુરતા રહેશે જેના કારણે તમારા મિત્રો, સંબંધીઓ સાથે સંબંધોમાં મધુરતા રહેશે.

શું કરવુંઃ- ગણેશજીની પૂજા-આરાધના કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- આજે તમારા સારા લોકો સાથે સંપર્ક સ્થાપિત થશે, જે તમને કાર્યમાં સફળતા પ્રાપ્તિ માટે મદદગાર તથા માર્ગદર્શન કરશે. નવા મિત્ર તમારા ઉજ્જવળ ભવિષ્યમાં મદદગાર રહેશે. આજે ભાગ્યનો સાથ મળી શકે છે.

શું કરવુંઃ- પીળી વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- વિના કારણે આજે કોઈ સાથે વિવાદ થઈ શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોવામાં આવે તો આજે તમારું સ્વાસ્થ્ય ઉત્ત રહેશે. શરીરમાં સ્ફૂર્તિ રહેશે. નોકરી કે વેપારમાં આજે સફળતા મળી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીની પૂજા કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6