તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 7 ભાગ્ય અંકઃ- 5 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 8
આજની વિશિષ્ટ યુતિ:- અંક 2ની અંક 7 સાથે પરસ્પર વિરોધી યુતિ. અંક 5ની અંક 2-7 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 8ની અંક 2-7-9 સાથે મિત્ર યુતિ અને અંક 5 સાથે વિરોધી યુતિ અને અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ અને અંક 5 સાથે વિરોધી/પ્રબળ વિરોધી યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
મકાન-જાયદાદને લગતું કોઇ કામ બાકી હોય તો આજે પૂર્ણ કરી લો. આજે લોકો સાથે ફાલતૂ વિવાદમાં પડશો નહીં.
શું કરવુંઃ- હનુમાનજીને 1 લવિંગવાળું પાન ચઢાવો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
ટ્રાન્સપોર્ટરો માટે સમય પક્ષકારી સિદ્ધ થઇ શકે છે. અન્ય પ્રત્યે ધારણા બનાવતાં પહેલાં તથ્યોને યોગ્ય રીતે જાણી લેવા જોઇએ. જીવનસાથીનું સ્વાસ્થ્ય ચિંતા કરાવી શકે છે.
શું કરવુંઃ- બાલિકાના લગ્નમાં આર્થિક સહયોગ આપો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
નજીકના લોકોનો વ્યવહાર ખૂબ જ સહયોગ આપનાર રહેશે. તમારા પ્રત્યે લોકોના વિચારોમાં પોઝિટિવ પરિવર્તન આવી શકે છે.
શું કરવુંઃ- શનિદેવને કાળા તલ અને લોખંડની વસ્તુ ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
કોઇ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે મુલાકાત શક્ય છે. પરિવાર સાથે મોજ-મસ્તી માટે હરવું-ફરવું થઇ શકે છે. થાક વધારે રહેશે.
શું કરવુંઃ- કુળદેવીને પારંપરિક ભોગ ધરાવો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
હાડકાના ડોક્ટરોને વધારે અનુકૂળતા રહેશે. બેરોજગાર માટે અવસર મળી શકે છે. દાંતનો દુખાવો રહેશે.
શું કરવુંઃ- ભાણીને તેમની પ્રિય વસ્તુ ભેટ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
કાર્યસ્થળ ઉપર તમારાથી મોટા વ્યક્તિની મદદ કરવી પડી શકે છે. ખાનદાની કામ કરનાર લોકો માટે અનુકૂળતાની ટકાવારી સારી રહી શકે છે.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
નોકરીના મામલે ઉલ્લેખનીય ગતિવિધિ થઇ શકે છે. ખાસ મિત્રોનો વ્યવહાર સુખ આપી શકે છે.
શું કરવુંઃ- ભૈરવ બાબાને સિંદૂર અને ઇમરતી ચઢાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
નજીકના મિત્રનો સારો સાથ મળી શકે છે. તમારી આસપાસની ઘટનાઓ ઉપર ખાસ નજર રાખો.
શું કરવુંઃ- શ્રી રામસ્તૃતિનો પાઠ કરો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
લાંબા સમયથી ચાલી રહેલી ધનને લગતી કોશિશ હવે ફળ આપી શકે છે. મલ્ટી નેશનલ કંપની સાથે જોડાયેલાં લોકોને લાભ મળી શકે છે.
શું કરવુંઃ- મંદિર સંચાલનમાં ધનરાશિ ભેટ કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- સોનેરી
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.