આજનાં અંકઃ- મૂળ અંક:- 7 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3
આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 7 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ. અંક 6ની અંક 7 સાથે મિત્ર યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 7 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
ગાયનો ડોક્ટરો માટે સમય સારો રહેશે. છેલ્લાં નુકસાનની ભરપાઈનો રસ્તો મળી શકે છે.
શું કરવુંઃ- હનુમાનજીને 1 લવિંગવાળું પાન ચઢાવો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
સી.એ. અને સી. એસ. ને કાર્યને લગતી પ્રતિકૂળતા રહી શકે છે. અંગત જીવનમાં સાવધાની જાળવો અને તણાવ પેદા થવાથી બચાવો.
શું કરવુંઃ- બાલિકાના લગ્નમાં આર્થિક સહયોગ આપો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
ન્યૂઝ વેબ પાર્ટલો માટે સમય ઠીક રહેશે. આ અંકના જાતકોએ પોતાના ઉપર વિશ્વાસ જાળવી રાખવો.
શું કરવુંઃ- શનિદેવને કાળા તલ અને લોખંડની વસ્તુ ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
ન્યૂરો ડોક્ટરોને કામને લગતી કોઇ પ્રતિકૂળતા રહી શકે છે. સમય અનુકૂળ ઓછો અને પ્રતિકૂળ વધારે રહી શકે છે.
શું કરવુંઃ- કુળદેવીને પારંપરિક ભોગ ધરાવો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
કોઇ નજીકના પરિચિત કે પરિજન મહિલા માટે ભાગદોડ કરવી પડી શકે છે. ઓફિસમાં સહકર્મીઓ સાથે ખેંચતાણથી બચવું.
શું કરવુંઃ- ભાણીને તેમની પ્રિય વસ્તુ ભેટ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
તમારા પિતૃ વ્યક્તિત્વ સાથે સંબંધોની અનુકૂળતા બળ આપી શકે છે. વધારે તણાવ લેવાથી બચવું.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
કોલ સેન્ટરમાં કામ કરનાર લોકોને સારો અવસર મળી શકે છે. નવી જગ્યાએ નોકરી મેળવવા ઇચ્છો છો તો અરજી કરી શકો છો.
શું કરવુંઃ- ભૈરવ બાબાને સિંદૂર અને ઇમરતી ચઢાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
મહિલા અધિકારીઓ માટે સમય પરીક્ષાનો સિદ્ધ થઇ શકે છે. અસમંજસની સ્થિતિ રહી શકે છે, એટલે પોતાનાથી ઉંમરમાં મોટી મહિલાઓ પાસેથી સલાહ લેવી.
શું કરવુંઃ- શ્રી રામસ્તૃતિનો પાઠ કરો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
કોઇ મહત્ત્વકાંક્ષી કાર્યના પૂર્ણ થવાથી આત્મબળ વધારે રહેશે. નજીકના લોકો તમારી આશા ઉપર ખરા ઉતરી શકે છે.
શું કરવુંઃ- મંદિર સંચાલનમાં ધનરાશિ ભેટ કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- સોનેરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.