15 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:ગુરુવારે અંક 7ના જાતકોને સારી તક પ્રાપ્ત થશે, આ લોકોએ આજે પીપળાના ઝાડની નીચે દીવો પ્રગટાવવો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુરુવાર, 15 સપ્ટેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આજે તમે તમારા ઉપર વિશ્વાસ રાખો. વધારે લાભ કમાવવા માટે તમે બિઝનેસમાં ભાઈ-બહેનનો સહયોગ પણ પ્રાપ્ત કરી શકો છો. મિત્રોના સહયોગથી મુશ્કેલ કામ સહજ રીતે પૂર્ણ કરી લેશો.

શું કરવુંઃ- સૂર્ય દેવતાને જળ અર્પણ કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આજે તમને શુભ સૂચના મળી શકે છે. ઘરની જવાબદારીઓને નિભાવવાની દિશામાં તમે કોઇ નવો નિર્ણય લઇ શકો છો. વેપાર, રોજગાર સારો ચાલશે. પિતાના કાર્યમાં તમારો સહયોગ સારો રહેશે.

શું કરવુંઃ- યોગ-પ્રાણાયમનો અભ્યાસ કરો

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 9

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે. મનમાં કોઈ વાત હોય તો તેને પ્રકટ કરો. ઉન્નતિના નવા માર્ગ ખુલશે. મહિલાઓને પોતાના કરિયર અંગે ઊંડાણપૂર્વક વિચારવું પડશે.

શું કરવુંઃ- જરૂરિયાતમંદ લોકોની મદદ કરો

શુભ રંગઃ- આસમાની

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- આજે તમારા વ્યક્તિત્વમાં નવા આકર્ષણનો સંચાર થશે. તમે તમારા હુનર અને સમજદારીથી દરેક કાર્યોને યોગ્ય રીતે પાર પાડશો. વેપારમાં આજે તમને કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

શું કરવુંઃ- ગણેશજીની પૂજા-આરાધના કરો

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- આજે કોઈની વાતથી દુઃખી થશો નહીં. નોકરી કરનાર લોકોએ આર્થિક રીતે સક્ષમ બનવાની જરૂરિયાત છે. વેપારમાં સારું પરિણામ પ્રાપ્ત થશે. કામના સિલસિલામાં કરવામાં આવતી કોશિશ તમને સારું પરિણામ આપશે.

શું કરવુંઃ- પીળી વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 7

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ તમારા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. કપડાનો વેપાર આજે સારો લાભ આપી શકે છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ કરી શકો છો. સાસરિયા પક્ષના લોકો સાથે સારી વાતચીત થઈ શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીની પૂજા કરો

શુભ રંગઃ- ક્રીમ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- આજે કામમાં સારી તક હાથ લાગી શકે છે. તમારા પારિવારિક બિઝનેસમાં આજે તમને તમારા જીવનસાથીની વાત માનવી પડી શકે છે. વેપારીઓને સરકારી નિયમોથી થોડી પરેશાનીઓ થઈ શકે છે.

શું કરવુંઃ- પીપળાના ઝાડની નીચે દીવો પ્રગટાવવો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- આજે તમને કોઈ અજ્ઞાત સ્ત્રોતથી રૂપિયા પ્રાપ્ત થઈ શકે છે. કોઈ નવા પ્રોજેક્ટ ઉપર કામ કરવાથી તમને ઘણું શીખવા મળી શકે છે. યુવાઓ પાસે ઉચ્ચ શિક્ષા માટે સારી તક છે.

શું કરવુંઃ- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો

શુભ રંગઃ- કાળો

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- આજે તમારા પોઝિટિવ વિચારથી તમારા પરિવારના લોકો પ્રસન્ન થશે. નોકરીમાં બેકિંગ સેક્ટરના લોકો માટે સારો સમય છે. પેંડિંગ છોડી દીધેલી કોઈ પ્રોપર્ટી ડીલ હવે ફાયદો આપી શકે છે.

શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 6

અન્ય સમાચારો પણ છે...