તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

15 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:મંગળવારે અંક 3ના જાતકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, હનુમાનજીને ત્રણ લવિંગવાળું પાન ચઢાવવું

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 6 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ-9 ચિલત અંકઃ- 5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 5ની અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ અને અંક 6ની અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ.

અંકઃ-1

બોસની નિરાશા ભોગવવી પડશે. માનસિક તણાવને તમારા ઉપર હાવિ થવા દેશો નહીં.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

ખર્ચ વધારે રહેશે. પ્રતિષ્ઠા પ્રભાવિત થઇ શકે છે. શોખના ચક્કરમાં ખોટી સંગતથી દૂર રહો.

શું કરવુંઃ- ભૈરવ બાબા સામે સરસિયાના તેલનો દીવો પ્રગટાવો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

બ્યૂટી પાર્લર અને સ્પાવાળા લોકોને અનુકૂળતા રહેશે. સ્વાસ્થ્ય નબળું રહી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને ત્રણ લવિંગવાળું પાન ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-4

સ્ત્રી અંકના લોકોને ચૂંટણીમાં લાભ થશે. કોઇ ખાસ પરિજનને મળવાનું થઇ શકે છે.

શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

બાળકના કરિયર મામલે ખાસ વાત થઇ શકે છે. યાત્રાનો મામલો હાલ આગળ માટે ટાળી દો.

શું કરવુંઃ- પાણીમાં દૂર્વા રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

લાંબા સમયગાળાથી અટવાયેલું કામ પૂર્ણ થઇ શકે છે. કોઇ નજીકના મિત્રનો સારો સહયોગ મળી શકે છે.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ ખાવી

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

વારસાગત વ્યવસાય કરી રહેલાં લોકોએ ધન મામલે સાવધાની રાખવી. કાકા કે દાદા સાથે સંબંધોમાં સમસ્યા રહેશે.

શું કરવુંઃ- ગાયને લીલું ઘાસ ખવડાવો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-8

કરિયર મામલે જોખમ લેવાથી બચવું. નવું કે મહત્ત્વપૂર્ણ રોકાણ કરવા માંગો છો તો કરી શકો છો.

શું કરવુંઃ- ભીખ આપો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-9

સ્ટેશનરી કારોબારીઓ માટે સમય તુલનાત્મક રૂપથી સારો રહી શકે છે. મહિલા બોસને ઓફિસમાં અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- શનિદેવને લોખંડના પ્યાલામાં કાળા તલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો