15 ઓક્ટોબરનું અંક ભવિષ્ય:શનિવારે અંક 4ના જાતકોએ ઉન્નતિનો નવો માર્ગ શોધવાની કોશિશ કરવી, આ લોકોએ આજે ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શનિવાર, 15 ઓક્ટોબરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આજે ઘરમાં પ્રેમ અને સમજદારી જોવા મળશે. તમે કોઈ પ્રોજેક્ટ રિસર્ચ ઉપર કામ કરી શકો છો. વેપાર કરનાર લોકોએ પ્રામાણિકતા સાથે કામ કરવું જોઈએ.

શું કરવુંઃ- માતા લક્ષ્મીની પૂજા કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આજે તમને સારા સમાચાર મળી શકે છે. કોઈ સન્માનનીય વ્યક્તિનું માર્ગદર્શન મળી શકે છે. ધનલાભના નવા રસ્તા મળી શકે છે. નાની-નાની લાલચથી પોતાને દૂર રાખવાની કોશિશ કરો.

શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- આજે પોતાના માટે સમય કાઢવો સારું રહેશે. એકબીજાના વિશ્વાસની મદદથી પરિવારના સંબંધો મજબૂત થશે. શિક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે દિવસ સારો રહેશે.

શું કરવુંઃ- ગુરુજન કે વડીલ લોકોના આશીર્વાદ લો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- આજે તમને તમારી વાત લોકો સામે રાખવાની તક મળશે. પરિવારનું કોઈ સભ્ય તમારી પ્રતિષ્ઠા વધારશે. ઉન્નતિના નવા માર્ગ અને વિકલ્પોની શોધ કરવી જરૂરી રહેશે.

શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- આજે અન્ય લોકો શું કહી રહ્યા છે તે સાંભળો. અધિકારીઓ સાથે ખાસ ઓળખ બનશે. આજે અન્ય લોકોએ આપેલું ધન પ્રાપ્ત થશે. બિનજરૂરી ખર્ચમાં કાપ મુકવો.

શું કરવુંઃ- શિવ ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- આજે તમે ખૂબ જ વાતચીત કરશો જેથી તમારું મન પ્રસન્ન રહેશે. જાણકારો તથા વડીલ લોકો સાથે કામ કરવાની તક ગુમાવશો નહીં. આ સમયે વેપારીઓએ ખૂબ જ દિમાગથી કામ લેવાની જરૂર છે.

શું કરવુંઃ- સફેદ વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- આજે અન્ય લોકો સાથે રાજનીતિથી બહાર રહેવાની કોશિશ કરો. મનમાં કઇંક નવું કરવાનો જોશ અને જુનૂન જોવા મળશે. ખાનપાનના વેપારીઓ માટે સમય સારો રહેશે.

શું કરવુંઃ- ગણેશજીને મોદકનો ભોગ ચઢાવો

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- આજે તમારો ઉદાર ભાવ લોકોને ખૂબ જ પ્રભાવિત કરશે. ઓનલાઇન નવા ઘરેણાં ખરીદવાનું મન થઈ શકે છે. જલ્દી ધન કમાવવા માટે ખોટી યોજનામાં રોકાણ કરશો નહીં સાવધાન રહો.

શું કરવુંઃ- શિવ ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 8

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- તમે તમારી દિનચર્યામાં ફેરફાર લાવવાની કોશિશ કરો. આ સમયે તમારી કોઈ હોબી કે હુનરને નિખારવાની કોશિશ કરો. કોઈ નવું કામ શરૂ કરવાનું મન થશે.

શું કરવુંઃ- માતા સરસ્વતીની પૂજા કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6