તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

15 મેનું અંક ભવિષ્ય:શનિવારે અંક 3 ધરાવતી મહિલાઓને લાભ થશે, શનિદેવને કાળા તલ અને લોખંડની વસ્તુ ચઢાવવી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 7 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ, અંક 7ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 8ની અંક 7-9 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

સરકારી પક્ષથી લાભ સંભવ છે. બાળકના કરિયરને લગતી ચિંતા દૂર થઇ શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને 1 લવિંગવાળું પાન ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

નજીકના સંબંધમાં કોઇનું સ્વાસ્થ્ય ચિંતા કરાવી શકે છે. પોતાના સ્વાસ્થ્યમાં ગડબડ અનુભવાઇ શકે છે.

શું કરવુંઃ- બાલિકાના લગ્નમાં આર્થિક સહયોગ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

મીડિયામાં કાર્યરત ઢીંગણા, ગોળ ચહેરાવાળા અને ભરવદાર શરીરવાળી મહિલાઓને વિશેષ અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલ અને લોખંડની વસ્તુ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

મનગમતું પરિણામ મેળવવામાં કોઇ વડીલ વ્યક્તિનો સહયોગ મળી શકે છે. ટ્રાવેલ અને ટૂરિઝમ સાથે જોડાયેલાં લોકોએ ખાસ લાભ થશે.

શું કરવુંઃ- કુળદેવીને પારિવારિક ભોગ ધરાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

તમારી નિરાશા ઉપર નિયંત્રણ રાખો. યાત્રા લાભકારી રહી શકે છે.

શું કરવુંઃ- ભાણીને તેમની પ્રિય વસ્તુ ભેટ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ભાગદોડની સરખામણીમાં સફળતાની ટકાવારી ઘટી શકે છે. ઇવેન્ટ મેનેજમેન્ટ અને કળાના ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને સારો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

કરિયરને લગતા મોટા અવસર સામે આવી શકે છે. કોઇ નજીકના મિત્રનો વ્યવહાર દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સિંદૂર અને ઇમરતી ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

જૂની વિવાદાસ્પદ વાત ફરીથી ચિંતા કરાવી શકે છે. કોઇ મોટો નિર્ણય કરતાં પહેલાં યોગ્ય વિચાર કરી લેવો જોઇએ.

શું કરવુંઃ- શ્રી રામસ્તૃતિનો પાઠ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

નજીકના વ્યક્તિના સહયોગથી મોટી સફળતા કે લાભ પ્રાપ્ત થઇ શકે છે. ઠેકેદારો અને નિર્દેશકોને ખાસ ફાયદો થઇ શકે છે.

શું કરવુંઃ- મંદિર સંચાલનમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- સોનેરી