તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15 મેનું અંક ભવિષ્ય:શુક્રવારે અંક 8ના જાતકોને પારિવારિક વિવાદનો મામલો દુઃખી કરી શકે છે

10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 6        ભાગ્ય અંકઃ- 6       દિવસનો અંકઃ- 6      મહિનાનો અંકઃ- 5       ચિલત અંકઃ-6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 5 અને અંક 6માં પરસ્પર સમભાવ યુતિ.

અંકઃ-1
વીમાક્ષેત્રના કર્મચારીઓ માટે સમય ધીરજ સાથે કામ કરવાનો રહેશે. માનસિક શાંતિ દુષ્પ્રભાવિત થઇ શકે છે.

શું કરવુંઃ- તમારા પિતૃઓને પારંપરિક ભોગ ધરાવો શુભ અંકઃ- 4 શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-2
મહિલાના નામથી શરૂ કરેલું કામ લાભ આપી શકે છે. રસોઈના ઉપયોગનો સામાન વહેંચતા લોકો માટે દિવસ સારો રહેશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગળ્યા ભાતનો ભોગ ધરાવો શુભ અંકઃ- 5 શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-3
ઉધાર લેવાના મામલે અનુકૂળતા રહેશે. કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરવાની દિશામાં ગુંચવાઇ શકો છો. ખાનપાનમાં સાવધાની રાખો.

શું કરવુંઃ- પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો. શુભ અંકઃ- 1 શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-4
વ્યાજ ઉપર ધન લેતાં લોકો માટે સમય મુશ્કેલ રહેશે. કોઇ જગ્યાએથી રૂપિયા પાછા ન આવતાં દુઃખી થઇ શકો છો.

શું કરવુંઃ- લોટના હલવો બનાવીને દાન કરો. શુભ અંકઃ- 6 શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5
વેપારના વિસ્તારની યોજના બની શકે છે. બજારમાંથી રૂપિયા ઉપાડવા સરળ રહેશે. માંસપેશીઓનો દુખાવો રહેશે.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડા ચઢાવો શુભ અંકઃ- 8 શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6
કર સલાહકારો માટે વધારે અનુકૂળતા રહેશે. પશુચારાના કારોબારીઓ માટે મામલો લાભનો રહેશે.

શું કરવુંઃ- સંતાનને ભેટ આપો શુભ અંકઃ- 3 શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7
સફાઈ ઠેકેદારો માટે સરકારી પક્ષ અનુકૂળ રહી શકે છે. સહકારી સંસ્થાઓ માટે સ્થિતિ પક્ષકારી રહેશે. તમારી માનસિક અવસ્થા અવ્યવસ્થિત થવા દેશો નહીં.

શું કરવુંઃ- સંકટમોચનનો પાઠ કરો શુભ અંકઃ- 9 શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8
પારિવારિક વિવાદનો મામલો દુઃખી કરી શકે છે. જ્યોતિષ વર્ગ માટે સંયમ ધારણ કરવાનો દિવસ છે.

શું કરવુંઃ- રૂદ્રાષ્ટકનો પાઠ કરો શુભ અંકઃ- 2 શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-9
પ્રોપર્ટીના ધંધામાં કમીશન એજન્ટનું કામ કરતાં લોકોને ધન પાછું મેળવવામાં મુશ્કેલી આવશે. વિવાદમાં પડશો તો હાનિ થઇ શકે છે.

શું કરવુંઃ- વાનરોને ભોજન આપો. શુભ અંકઃ- 7 શુભ રંગઃ- રીંગણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો