તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

14 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:મંગળવારે અંક 2ના જાતકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, હનુમાનજીને 2 લવિંગવાળું પાન ચઢાવવું

3 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 9 ચિલત અંકઃ- 4

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1-4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ અને અંક 5ની અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

વિદેશ યાત્રાના મામલે પ્રગતિ થઈ શકે છે. અધિકારીઓને અનુકૂળતા રહેશે. પગમાં દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- શિવ પંચાક્ષરસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

રોકાણમાં ફેરફાર કરવા ઇચ્છો છો તો કરી શકો છો. જોબ માટે કોઈ સાથે સંપર્ક કરવા ઇચ્છો છો તો કરી શકો છો. ખાનપાનનું ખાસ ધ્યાન રાખો.

શું કરવુંઃ- હનુમાનજીને 2 લવિંગવાળું પાન ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

નજીકની મિત્ર મહિલા પાસેથી સહયોગ મળી શકે છે. અંગત જીવનમાં આનંદનો અવસર મળી શકે છે. ખોટા તણાવથી બચવું

શું કરવુંઃ- પાણીમાં ફૂલ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

લાંબી દૂરની યાત્રા ટાળો. લોકો સાથે વિવાદથી બચવું. માથામાં દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- અનાથને ભોજન કરાવો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

લાંબા સમયથી વિચારેલ કરિયરને લગતી વાત લાગૂ કરવાનો સમય આવી ગયો છે. અતિ ઉત્સાહથી બચવું

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડામાં કાળા તલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

લગ્નજીવન સુખમય રહેશે. ગાયનોક્લોજિસ્ટ ડોક્ટરને વધારે અનુકૂળતા રહી શકે છે. માનસિક સુખ વધી શકે છે.

શું કરવુંઃ- આરાધ્ય દેવને સફેદ મીઠાઈનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

દૂરની યાત્રાની યોજના બની શકે છે. કોઈ મોટા કામ અંગે ખાસ ગતિવિધિ શક્ય છે. થાક વધારે રહેશે,

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો ગોળનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

કરિયરમાં પ્રગતિ આવી શકે છે. કોઈ મિત્રનો સારો સહયોગ મળી શકે છે. બિનજરૂરી તણાવથી બચવું

શું કરવુંઃ- ભેંસને લીલું ઘાસ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

કરિયરના મામલે ભાગદોડનો સામનો કરવો પડી શકે છે. માનસિક અસ્થિરતા ઉપર નિયંત્રણ રાખવું.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સૂકું સિંદૂર અને સાત્વિક વરક ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

અન્ય સમાચારો પણ છે...