તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

14 નવેમ્બરનું અંક ભવિષ્ય:શનિવારનો ભાગ્ય અંક 2 રહેશે, આ અંકની અંક 5 સાથે પ્રબળ મિત્ર યુતિ રહેશે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 2 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 5ની અંક 2 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ. અંક 8ની અંક 2-9 સાથે મિત્ર યુતિ. અંક 5 સાથે વિરોધી યુતિ અને અંક 9 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

સમય જેટલો પક્ષમાં છે, તેટલો જ વિરોધી છે. એટલે અતિ ઉત્સાહથી બચવું. અન્યની સફળતા સાથે પોતાની તુલના કરીને દુઃખી થવું નહીં.

શું કરવુંઃ- શિવ પંચાક્ષર સ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2

ફાર્મા સાથે જોડાયેલી મહિલાઓ માટે સમય વધારે અનુકૂળ સિદ્ધ થઇ શકે છે. કેટરિંગના માલિકોને સારું કામ મળી શકે છે. પેટને લગતી સમસ્યા રહેશે.

શું કરવુંઃ- હનુમાનજીને 2 લવિંગવાળું પાન ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

સગાઇ થઇ ગયેલી હોય તેવા લોકો માટે લગ્નનું મુહૂર્ત જોવામાં આવી શકે છે. ગર્ભવતી મહિલાઓ માટે રાહતનો સમય છે.

શું કરવુંઃ- પાણીમાં પીળા ફૂલ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-4

યાત્રા અસફળ રહી શકે છે. ટેલિકોલ ઉદ્યોગવાળા લોકો માટે સારો લાભ રહેશે. ઉત્સાહ વધતો રહેશે.

શું કરવુંઃ- અનાથને ભોજન કરાવો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

રેડીમેડ ગારમેન્ટના કારોબારીએ સાવધાન રહેવું. કોઇ મોટું ઓપરેશન કરાવવાનું હોય તો ટાળી દો.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડામાં કાળા તલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6

કોલ સેન્ટરો ઉપર કામ કરનાર લોકોએ વધારે અનુકૂળતા રહેશે. જીવનસાથીનો વ્યવહાર સુખદાયી રહી શકે છે.

શું કરવુંઃ- આરાધ્ય દેવને સફેદ મીઠાઈનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7

પાર્ટનરશિપમાં શેરબજારનું કામ કરો છો તો આ અંગે મોટો નિર્ણય લેવાથી બચવું. બિનજરૂરી ચિંતાથી બચવું.

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો પ્રગટાવીને ગોળનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-8

દૂરની યાત્રા થઇ શકે છે. કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ પાસેથી ભેટ અથવા ખાસ વાત થઇ શકે છે.

શું કરવુંઃ- ભેંસને લીલું ઘાસ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-9

તમારી ગાડી લઇને દૂરની યાત્રાએ જશો નહીં. કોઇ પરિજન સાથે ખાનપાનનું કામ કરી રહ્યા છો તો લાભની સ્થિતિ બની શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબને સિંદૂર અને સાત્વિક વરક ભેટ કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

આ પણ વાંચોઃ-

આજે ધનતેરસ:ખરીદારી માટે 3 અને પૂજા માટે 1 મુહૂર્ત, 5 દિવસનો દીપોત્સવ પર્વ 12 થી 16 નવેમ્બર સુધી

પર્વ:ગુરુવારે વાઘ બારસ અને ધનતેરસ, આ દિવસે લક્ષ્મી-ધનવંતરિ સાથે ગાયની પૂજા પણ કરવી જોઇએ

દિવાળી ક્વોટ:બધા સાથે એક સમાન વ્યવહાર કરો, દીવો ગરીબના ઘરમાં પ્રગટે કે અમીરના ઘરમાં, એક સરખો જ પ્રકાશ આપે છે

12 નવેમ્બરથી દિવાળી શરૂ/ દિવાળીએ લક્ષ્મીજી સાથે જ યમરાજ અને પિતૃ દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે

દીપોત્સવનો પહેલો દિવસ/ 12 નવેમ્બરે ધનતેરસ, આ દિવસે યમરાજને દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે

ગાયની પૂજા જ લક્ષ્મી પૂજા/ દિવાળી પહેલાં સુખ અને સમૃદ્ધિની કામના સાથે ગોવત્સ બારસનું વ્રત કરવામાં આવે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો