તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

14 મેનું અંક ભવિષ્ય:શુક્રવારનો ભાગ્ય અંક 6 રહેશે, આ દિવસે અંક 5-6મા પરસ્પર સમભાવ યુતિ રહેશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 5 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 5-6મા પરસ્પર સમભાવ યુતિ રહેશે.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

તમારા મત ઉપર સ્થિર રહો. બાળકોને લગતો વિશેષ ખર્ચ કરવો પડી શકે છે. હાડકાને લગતા મામલે ખાસ સાવધાની જાળવો.

શું કરવુંઃ- શિવ પંચાક્ષરસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

પારિવારિક ચિંતા રહી શકે છે. પિતા અને મોટા ભાઈ સાથે તણાવથી બચવું. બ્લડ શુગરના શિકાર લોકો આ મામલે થોડી બેદરકારી ન જાળવે.

શું કરવુંઃ- હનુમાનજીને 2 લવિંગવાળું પાન ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ઓફિસમાં સહકર્મીઓમાં મનમુટાવ રહી શકે છે. આપેલું ધન અચાનક પાછું મળવાથી સુખ મળી શકે છે.

શું કરવુંઃ- પાણીમા પીળા ફૂલ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

નોકરીમાં ફેરફાર કરવાની ઇચ્છા પેદા થઇ શકે છે. પરીક્ષા- પરિણામમાં અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- અનાથ લોકોને ભોજન કરાવો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

કરિયરના મામલે તમારાથી મોટા વ્યક્તિ પાસેથી માર્ગદર્શન લો. નજીકના સંબંધમાં ઊંડાણ વધી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડામાં તલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

કુંવારા લોકોના લગ્ન મામલે ઉલ્લેખનીય પ્રગતિ શક્ય છે. કરિયરને લઇને મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવો પડી શકે છે.

શું કરવુંઃ- આરાધ્ય દેવને સફેદ મીઠાઈનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

બાળકોના અભ્યાસ અંગે કોઈ ખાસ વાત શક્ય છે. શિક્ષકો અને શિક્ષા અધિકારીઓનું સ્થાળાંતરણ થઇ શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો પ્રગટાવીને ગોળનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ધંધામા મોટું રોકાણ હાલ કરશો નહીં. પ્રેમ-પ્રસંગમાં સફળતા મળી શકે છે.

શું કરવુંઃ- ભેંસને લીલું ઘાસ ખવડાવો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

તમારા ખાસ ઉદેશ્યની પૂર્તિ માટે મહેનતમાં કોઇપણ પ્રકારની ખામી આવવા દેશો નહીં. નવા કારોબારી સોદા કરી શકો છો.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સૂકું સિંદૂર અને સાત્વિક વરક ભેટ કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી