14 જાન્યુઆરીનું અંક ભવિષ્ય:શુક્રવારે અંક 3ના જાતકોએ શારીરિક પરિશ્રમથી બચવું, વહેલી સવારે પાણીમાં પીળા ફૂલ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 3ની અંક 5-6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ. અંક 6ની અંક 1 સાથે વિરોધી યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

વિઝાને લગતી સમસ્યા પૂર્ણ થઈ શકે છે. વિદેશથી કારોબાર કરવા ઇચ્છો છો તો અનુકૂળ સમય છે

શું કરવુંઃ- શિવ પંચાક્ષરસ્ત્રોતનો પાઠ કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

પતિ-પત્નીને સંતાન પ્રાપ્તિમાં આવી રહેલા વિઘ્નો દૂર થઈ શકે છે. નાક-કાન-ગળાનું ધ્યાન રાખવું.

શું કરવુંઃ- હનુમાનજીને 2 લવિંગવાળું પાન ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

કોઈ ખાસ મહત્ત્વકાંક્ષા પૂર્ણ થવાની દિશામાં આગળ વધી શકે છે. વધારે શારીરિક પરિશ્રમથી બચવું.

શું કરવુંઃ- પાણીમાં પીળા ફૂલ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

નોકરીમાં પ્રમોશન મામલે પ્રગતિ થઈ શકે છે. લીલા શાકભાજી વધારે ખાવા

શું કરવુંઃ- અનાથોને ભોજન કરાવો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

રમકડા અને રેડીમેડ ગારમેન્ટના વેપારીઓ માટે વધારે અનુકૂળતા રહેશે. પી.આર. કંપનીનું કામ કરનાર લોકોને અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડામાં કાળા તલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ફેશન જગતના ડિઝાઇનરોને કાર્ય માટે પ્રશંસા પ્રાપ્ત કરવાનો સમય છે. ઇન્ડોર રમતના ખેલાડીઓ માટે સફળતાનો સમય સિદ્ધ થઈ શકે છે.

શું કરવુંઃ- આરાધ્યદેવને સફેદ મીઠાઈનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગાયનોક્લોજિસ્ટ ડોક્ટરોને વધારે અનુકૂળતા રહી શકે છે. યૂરિનને લગતી ફરિયાદ રહેશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો પ્રગટાવીને ભોગ ધરાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ફિઝિશિયનો માટે સાવધાન રહીને કામ કરવાનો સમય છે. વિદેશ સાથે કારોબારના મામલે ધન અટકી શકે છે.

શું કરવુંઃ- ભેંસને લીલું ઘાસ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

આરસપહાણના કારોબારીઓ માટે અનુકૂળતાભર્યો મામલો રહી શકે છે. ચોખાના કારોબારીઓને કામ કરવાની તક મળી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સિંદૂર અને સાત્વિક વરક ભેટ કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

અન્ય સમાચારો પણ છે...