તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

14 જાન્યુઆરીનું અંક ભવિષ્ય:ગુરુવારે અંક 6ના જાતકો માટે સમય શુભ રહેશે, આરાધ્ય દેવને સફેદ મીઠાઈનો ભોગ ધરાવવો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 2 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ અને અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 2ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 3ની અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ. અંક 5ની અંક 2 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

(જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે)

પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે. નજીકના લોકો ઉપર નજર રાખો.

શું કરવુંઃ- શિવ પંચાક્ષરસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2

(જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે)

યાત્રા સફળ રહી શકે છે. અહીં-ત્યાંની વાતોથી લક્ષ્ય ભટકી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને 2 લવિંગવાળું પાન ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

(જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે)

પરિસ્થિતિની અનુકૂળતા માનસિક સુખ આપી શકે છે. સફળતાનો ગ્રાફ આશા કરતાં ઓછો રહી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં પીળા ફૂલ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-4

(જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે)

પરિજનોનો સાથ આત્મવિશ્વાસ વધારશે. અધિકારી પ્રસન્ન થઇને તમને વિશેષ જવાબદારી આપી શકે છે.

શું કરવુંઃ- અનાથોને ભોજન કરાવો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

(જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે)

જૂનું રોકાણ લાભ આપી શકે છે. પારિવારિક સ્થિતિઓ પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડામાં કાળા તલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6

(જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે)

નવા પ્રોજેક્ટ ઉપર કામ કરવા ઇચ્છતા હોવ તો કરી શકો છો. આજે સમજી લો કે બધી ઇચ્છા પૂર્ણ થઇ શકે નહીં.

શું કરવુંઃ- આરાધ્ય દેવને સફેદ મીઠાઈનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7

(જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે)

ભવિષ્ય માટે લાંબી યોજના બનાવવા માટે સમય યોગ્ય છે. કોઇ વિશિષ્ટ સામાજિક આયોજનમાં ભાગ લઇ શકો છો.

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો પ્રગટાવીને ગોળનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-8

(જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે)

કાર્યસ્થળે ફેરબદલ કરવા માગો છો તો સમય યોગ્ય છે. આજે લાભ સમય છે.

શું કરવુંઃ- ભેંસને લીલું ઘાસ ખવડાવો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-9

(જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે)

દીકરીને લગતી ચિંતા દૂર થઇ શકે છે. કોઇ નજીકના વ્યક્તિની પણ મદદ કરવી પડી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser