તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
જન્માંકની ગણતરીઃ અંકશાસ્ત્ર મુજબ તમારો જન્માંક એ તમારા જન્મ તારીખના અંકનો સરવાળો છે. જેમ કે, તમારી જન્મ તારીખ 23 જુલાઈ હોય તો તમારો જન્માંક 2 + 3 એટલે કે 5 થાય છે.
આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 8
આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
(જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે)
વર્ચસ્વ વધવાથી મન પ્રસન્ન રહેશે. ભાવનાત્મક સંબંધ પરેશાન કરી શકે છે.
શું કરવુંઃ- આરાધ્ય દેવ સામે દેસી ઘીનો દીવો પ્રગટાવીને પીળી મીઠાઈનો ભોગ ધરાવો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-2
(જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે)
ભવિષ્યને લઇને નિશ્ચિંતતા અનુભવ કરી શકો છો. કોઇ નજીકની પરિચિત મહિલા સાથે સંબંધ ખરાબ થઇ શકે છે.
શું કરવુંઃ- કુળદેવતાને પારિવારિક ભોગ ધરાવો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-3
(જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે)
લાભકારી સ્થિતિઓની નિરંતરતા રહેશે. નવી યોજના ઉપર કામ શરૂ કરી શકો છો.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચંદનનું તિલક કરો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-4
(જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે)
મનગમતું પરિણામ મળી શકે છે. બોસનો વ્યવહાર દુઃખી કરી શકે છે.
શું કરવુંઃ- કૂતરાને ગોળ-રોટલી આપો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-5
(જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે)
કાર્યનો વિસ્તાર કરી શકો છો. યાત્રાનું પરિણામ પક્ષમાં આવી જવાથી વિઘ્નો આવી શકે છે.
શું કરવુંઃ- સંકટમોચન હનુમાનાષ્ટકનો પાઠ કરો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-6
(જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે)
જે લોકો આજ સુધી તમારાથી દૂર રહેતાં હતા, હવે તે તમારી નજીક આવી શકે છે. સુખ-સુવિધાના સામાન ઉપર ખર્ચ થઇ શકે છે.
શું કરવુંઃ- શનિદેવને કાળા તલની તલપાપડી ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-7
(જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે)
તન અને મન શિથિલતા વધારે અનુભવ કરી શકે છે. ઓફિસમા તમને નવી જવાબદારીઓ મળી શકે છે.
શું કરવુંઃ- રૂદ્રાક્ષના છોડમાં જળ ચઢાવીને તેની માટીનું કપાળ ઉપર તિલક કરો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-8
(જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે)
કારોબારી મામલો પૂર્ણ થઇ શકે છે. ભાગદોડ પક્ષમાં રહી શકે છે.
શું કરવુંઃ- ભૈરવ બાબાને કચોરી-સમોસા અને મોટી બુંદીના લાડવા ચઢાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-9
(જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે)
સરકારી ઠેકેદારોને ખાસ ફાયદો થઇ શકે છે. પ્રોપર્ટીનો કારોબાર લાભ આપી શકે છે.
શું કરવુંઃ- મંદિર સંચાલનમાં ધનરાશિ ભેટ કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.