તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

14 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:સોમવારના દિવસનો ભાગ્યશાળી અંક 9 રહેશે, આજે અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ રહેશે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 9 ચિલત અંકઃ- 5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 5ની અંક 2-7 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ અને અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

વિદેશ યાત્રાની યોજના બની શકે છે. તમારી દરેક યોજના અંગે ઝીણવટથી વિચાર કરો.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર જળ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2

કૃત્રિમ ઘરેણાના વેપારીઓ માટે અનુકૂળતા વધારે રહેશે. ખર્ચ વધારે રહી શકે છે. બ્લડ શુગરના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું.

શું કરવુંઃ- શ્રીહનુમત-સ્તવનનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

ખૂબ જ વિશ્વાસ ધરાવતા વ્યક્તિઓને ઠેસ લાગી શકે છે. તમારી વાતોને ગુપ્ત રાખો. ગળા સંબંધિત સમસ્યા રહેશે.

શું કરવુંઃ- આદિત્ય હ્રદયસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-4

ચાલી રહેલી વ્યવસ્થા સાથે બિનજરૂરી છેડછાડ કરશો નહીં. માનસિક તણાવ વધારે રહેશે.

શું કરવુંઃ- કોઇ અનાથાલયમાં આર્થિક મદદ કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

કારોબારી યાત્રા ફલીભૂત રહી શકે છે. પ્રતિષ્ઠા-વૃદ્ધિ થઇ શકે છે.

શું કરવુંઃ- શનિ ભગવાનને કાળા કપડાં ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6

કાર્યસ્થળે કોઇ મોટી જવાબદારી મળી શકે છે. કોઇના ઇલાજમાં મદદ કરવી પડી શકે છે. થાક વધારે રહેશે.

શું કરવુંઃ- ઘરમાં બનેલં લોટના હલવાનો ઇષ્ટદેવને ભોગ ધરાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7

ઇચ્છિત સંસ્થામાં પ્રવેશના માર્ગ ખુલી શકે છે. લાંબા સમયથી અધૂરી રહેલી ઇચ્છા પૂર્ણ થઇ શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-8

અધિકારી પદ ઉપર તમારી અનુકૂળ પરિવર્તન થઇ શકે છે. નવી નોકરી માટે વાત કરવા માંગો છો તો કરી લો.

શું કરવુંઃ- કીડીને ભોજન આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-9

ભવન નિર્માણ સામગ્રીના કારોબારીઓ માટે સમય સાવધાન રહેવાનો છે. નવું વાહન આજે ખરીદશો નહીં.

શું કરવુંઃ- તમારા પિતૃઓને ઘરમાં બનેલાં લોટના હલવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો