13 ઓક્ટોબરનું અંક ભવિષ્ય:બુધવારે અંક 3ના જાતકોએ ધન મામલે સાવધાન રહેવું, બ્લડ પ્રેશરના દર્દીઓએ સાચવવું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

જો વ્યવસાય તમારા નામે છે તો ધનને લગતો ઉલ્લેખનીય મામલો પક્ષમાં આવી શકે છે. માનસિક આરામની જરૂરિયાત છે.

શું કરવુંઃ- આરાધ્યદેવ સામે દેસી ઘીનો દીવો પ્રગટાવીને પીળી મીઠાઈનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

વારસાગત કામ કરતાં લોકો માટે સમય શુભ છે. ખોટી ભાગદોડ કરવાથી બચવું.

શું કરવુંઃ- કુળદેવતાને પારંપરિક પારિવારિક ભોગ ધરાવો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ધનને લગતા મામલે સાવધાની જાળવો. બ્લડ પ્રેશરના શિકાર લોકોએ આ દિશામાં બિલકૂલ બેદરકારી કરવી નહીં.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચંદનનું તિલક કરો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

આઈ.એ.એસ. બનવા માટે પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરનાર લોકોને લાભ મળી શકે છે.

શું કરવુંઃ- કૂતરાને ગોળ-રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

તમારા કામને ફરી વ્યવસ્થિત કરવા માટે એકઠા થઇ જાવ. કરિયર અંગે વડીલના માધ્યમથી સારા સમાચાર મળી શકે છે.

શું કરવુંઃ- સંકટમોચન હનુમાનાષ્ટકનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

માનસિક તણાવ રહેશે. મોટા ભાઈ કે કાકા સાથે વિવાદ થઇ શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલની તલ પાપડી ચઢાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

સરકારી પક્ષો નિર્ણય તમારી વિરૂદ્ધ જઇ શકે છે. પાંસળીઓનો દુખાવો રહેશે.

શું કરવુંઃ- રૂદ્રાક્ષના છોડમાં જળ ચઢાવીને તેની માટીનું તિલક માથા ઉપર લગાવો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

મીઠાઈનો કારોબાર કરી રહેલાં લોકોએ પરેશાની ભોગવવી પડી શકે છે. કોઇનું આપેલું ધન પાછું ન આપી શકવાના કારણે દુઃખી રહેશો.

શું કરવુંઃ- ભૈરવ બાબાને કચોરી-સમોસા અને મોટી બુંદીના લાડવા ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

પિતૃદોષ ધરાવતાં વ્યક્તિઓ માટે મામલો પક્ષનો રહી શકે છે. જૂનો દુખાવો પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- મંદિર સંચાલનમાં ધનરાશિ ભેટ કરો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- ક્રીમી