13 નવેમ્બરનું અંક ભવિષ્ય:શુક્રવારે અંક 3ના જાતકોએ ધન મામલે સાવધાન રહેવું, બ્લડ પ્રેશરના દર્દીઓએ સાચવવું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 2ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ. અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જો વ્યવસાય તમારા નામે છે તો ધનને લગતો ઉલ્લેખનીય મામલો પક્ષમાં આવી શકે છે. માનસિક આરામની જરૂરિયાત છે.

શું કરવુંઃ- આરાધ્યદેવ સામે દેસી ઘીનો દીવો પ્રગટાવીને પીળી મીઠાઈનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-2

વારસાગત કામ કરતાં લોકો માટે સમય શુભ છે. ખોટી ભાગદોડ કરવાથી બચવું.

શું કરવુંઃ- કુળદેવતાને પારંપરિક પારિવારિક ભોગ ધરાવો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-3

ધનને લગતા મામલે સાવધાની જાળવો. બ્લડ પ્રેશરના શિકાર લોકોએ આ દિશામાં બિલકૂલ બેદરકારી કરવી નહીં.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચંદનનું તિલક કરો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-4

આઈ.એ.એસ. બનવા માટે પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરનાર લોકોને લાભ મળી શકે છે.

શું કરવુંઃ- કૂતરાને ગોળ-રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-5

તમારા કામને ફરી વ્યવસ્થિત કરવા માટે એકઠા થઇ જાવ. કરિયર અંગે વડીલના માધ્યમથી સારા સમાચાર મળી શકે છે.

શું કરવુંઃ- સંકટમોચન હનુમાનાષ્ટકનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-6

માનસિક તણાવ રહેશે. મોટા ભાઈ કે કાકા સાથે વિવાદ થઇ શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલની તલ પાપડી ચઢાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-7

સરકારી પક્ષો નિર્ણય તમારી વિરૂદ્ધ જઇ શકે છે. પાંસળીઓનો દુખાવો રહેશે.

શું કરવુંઃ- રૂદ્રાક્ષના છોડમાં જળ ચઢાવીને તેની માટીનું તિલક માથા ઉપર લગાવો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-8

મીઠાઈનો કારોબાર કરી રહેલાં લોકોએ પરેશાની ભોગવવી પડી શકે છે. કોઇનું આપેલું ધન પાછું ન આપી શકવાના કારણે દુઃખી રહેશો.

શું કરવુંઃ- ભૈરવ બાબાને કચોરી-સમોસા અને મોટી બુંદીના લાડવા ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-9

પિતૃદોષ ધરાવતાં વ્યક્તિઓ માટે મામલો પક્ષનો રહી શકે છે. જૂનો દુખાવો પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- મંદિર સંચાલનમાં ધનરાશિ ભેટ કરો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- ક્રીમી

આ પણ વાંચોઃ-

ધનતેરસની પૂજા અને ખરીદારી:સોના-ચાંદી અને તાંબા-પીત્તળના વાસણ ખરીદી શકાય છે, સાંજે યમદેવ માટે દીપદાન કરવું

ચાણક્ય નીતિ/ પુત્ર જે પિતાનો ભક્ત છે, પિતા તે જે પાલન-પોષણ કરે છે, મિત્ર તે જેના ઉપર વિશ્વાસ છે

તુલસીદાસની દોહાવલી/ વિદ્યા, વિનય, વિવેક, સાહસ, સારા કામ, સત્ય આ બધા ખરાબ સમયના સાથી હોય છે, તેમની મદદથી દરેક વિપત્તિઓ દૂર થઇ શકે છે

12 નવેમ્બરથી દિવાળી શરૂ/ દિવાળીએ લક્ષ્મીજી સાથે જ યમરાજ અને પિતૃ દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે

દીપોત્સવનો પહેલો દિવસ/ 12 નવેમ્બરે ધનતેરસ, આ દિવસે યમરાજને દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે

ગાયની પૂજા જ લક્ષ્મી પૂજા/ દિવાળી પહેલાં સુખ અને સમૃદ્ધિની કામના સાથે ગોવત્સ બારસનું વ્રત કરવામાં આવે છે

અન્ય સમાચારો પણ છે...