તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

13 મેનું અંક ભવિષ્ય:ગુરુવારે અંક 1ના જાતકોએ તેમના આરાધ્ય દેવ સામે દેસી ઘીનો દીવો પ્રગટાવીને પીળી મીઠાઈનો ભોગ ધરાવવો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 5 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 5 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 5-6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ. અંક 4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 6ની અંક 4 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ખોટું બોલવાથી બચવું, નહીંતર પોતાનું જ નુકસાન કરી શકો છો. લાંબા સમય સુધી અટવાયેલાં કામ સહજતાથી પૂર્ણ થઇ શકે છે.

શું કરવુંઃ- આરાધ્ય દેવ સામે દેસી ઘીનો દીવો પ્રગટાવીને પીળી મીઠાઈનો ભોગ ધરાવવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

અનાજના વેપારીઓ લાભ કમાઈ શકે છે. કોઇ કાસ વ્યક્તિનો આજે તમે સંપર્ક કરી શકો છો. ગાડી ધ્યાનથી ચલાવો.

શું કરવુંઃ- કુળદેવતાને પારંપરિક ભોગ ધરાવો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

નવી ફેન્ચાઇઝી કે ડીલરશિપ લેવા ઇચ્છો છો તો આગળ વધો. સમય યોગ્ય છે. અચાનક ધનલભ થઇ શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચંદનનું તિલક કરો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

તેલ-કઠોળના કારોબારીઓ માટે લાભની સ્થિતિ રહી શકે છે. એશોઆરામના સામાન ઉપર ખર્ચ કરી શકો છો.

શું કરવુંઃ- કૂતરાને રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

લોકોને પોતાની વાત સમજાવવામાં સફળ રહી શકો છો. ભાવનાત્મક સંબંધો વધારે ગાઢ બની શકે છે. માનસિક સ્થિરતા રહેશે.

શું કરવુંઃ- સંકટમોચન હનુમાનાષ્ટકનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

વિદેશ યાત્રાના કાર્યક્રમમા વિઘ્ન આવી શકે છે. ખોટા ખર્ચ પરેશાન કરી શકે છે. ગાડી ધ્યાનથી ચલાવો.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલની તલ પાપડી ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

કપડાના માલિકોને ખાસ ઓર્ડર મળી શકે છે. મહેમાનો આવી શકે છે. દાતના દુખાવાથી રાહત મળી શકે છે.

શું કરવુંઃ- રૂદ્રાક્ષના છોડમાં જળ ચઢાવીને તેની માટીનું તિલક કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

તમારી કાર્યક્ષમતા અન્ય લોકોને પ્રભાવિત કરી શકે છે. જમીનને લગતો સોદો લાભ આપી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને કચોરી-સમોસા ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

કરિયરમાં સ્થિરતા આવી શકે છે. યુવા વર્ગ માટે એડમિશન અને ઇન્ટરવ્યુને લગતી અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- મંદિર સંચાલનમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ