તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ-5 મહિનાનો અંકઃ- 5 ચિલત અંકઃ-6
આજની વિશિષ્ટ યુતિ:- અંક 4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 6ની અંક 4 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
સરકારી અધિકારીઓને નોકરીમાં શોકિંગ ન્યૂઝ મળી શકે છે. મોટા ભાઈ સાથે સંબંધ ઉપર વધારે ધ્યાન આપો. બ્લડ પ્રેશરના શિકાર વ્યક્તિએ બેદરકારી કરવી નહીં.
શું કરવુંઃ- ભીષ્મ સ્તૃતિનો પાઠ કરો શુભ અંકઃ- 3 શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-2
ગાયના ડોક્ટરો માટે દિવસ સારો રહેશે. એક્યૂપ્રેશર પદ્ધતિના ડોક્ટરો માટે લાભનો મામલો રહેશે. આંખને વધારે તણાવ આપશો નહીં
શું કરવુંઃ- ગણેશ ભગવાનને દૂર્વા ચઢાવો શુભ અંકઃ- 5 શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-3
સંતાનના કરિયર સંબંધિત મામલાઓમાં કોઇ સુયોગ્ય વ્યક્તિ પાસેથી માર્ગદર્શન લેવું. લાકડાના ફર્નીચરના કારોબારીઓ માટે રાહતની સ્થિતિ રહેશે.
શું કરવુંઃ- વાછરડાને રોટલી આપો શુભ અંકઃ- 7 શુભ રંગઃ- રીંગણી
--------------
અંકઃ-4
અનાજના કારોબારીઓ માટે સમય પક્ષકારી સિદ્ધ થઇ શકે છે. વિદેશ સેવાના કર્મચારીઓને અનુકૂળતા રહેશે.
શું કરવુંઃ- ખીરનું દાન કરો શુભ અંકઃ- 6 શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-5
મોટું ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું હોય તો આજે કરાવી શકો છો. પેટ સંબંધિત ફરિયાદ રહી શકે છે.
શું કરવુંઃ- શિવલિંગ ઉપર આંકડાના ફૂલ ચઢાવો શુભ અંકઃ- 2 શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-6
કેશિયરનું કામ કરતાં લોકોએ સંભાળીને કામ કરવું. કોઇ જૂનાં સંબંધિઓ સંપર્કમાં આવી શકે છે. બ્લડ શુગરના શિકાર લોકોએ બેદરકારી કરવી નહીં.
શું કરવુંઃ- પાણીમાં ખાંડ મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો. શુભ અંકઃ- 1 શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-7
લોકોને વિના કારણે દુશ્મન બનાવશો નહીં. અન્યના કામમાં વિઘ્ન ઉત્પન્ન કરવા નહીં.
શું કરવુંઃ- હનુમાનજીને સરસિયામાં તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો શુભ અંકઃ- 9 શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-8
સરકારી પક્ષથી નુકસાન પહોંચી શકે છે. અધિકારીઓ સાથે વિવાદ કરવા નહીં.
શું કરવુંઃ- બટુક ભૈરવના નામનો જાપ કરો શુભ અંકઃ- 4 શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-9
કોર્ટના અધિકારીઓએ સંભાળીને રહેવાનો દિવસ છે. માથાનો દુખાવો રહેશે.
શું કરવુંઃ- શનિદેવને લોખંડના વાસણમાં તલનું તેલ ચઢાવો શુભ અંકઃ- 8 શુભ રંગઃ- કાળો
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.