13 જાન્યુઆરીનું અંક ભવિષ્ય:ગુરુવારનો ભાગ્ય અંક 2 રહેશે, આ જન્માંકના જાતકોએ કુળદેવતાને પારંપરિક ભોગ ધરાવવો

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 2 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 5ની અંક 2 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 8ની અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 5 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

હોટલ, મોટલ, ઢાબા અને રેસ્ટોરાંના માલિકોને વધારે અનુકૂળતા રહેશે. ડેરીના માલિકોને કામ વધારવા માટે યોગ્ય સમય છે.

શું કરવુંઃ- આરાધ્ય દેવને દેસી ઘીનો દીવો કરી પીળી મીઠાઈનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

સ્ત્રી પિતૃદોષના લોકો માટે ધૈર્ય ધારણ કરવાનો સમય છે. દીકરીનું સ્વાસ્થ્ય નરમ રહી શકે છે. ગળાનું ખાસ ધ્યાન રાખો.

શું કરવુંઃ- કુળદેવતાને પારંપરિક ભોગ ધરાવો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

અચાનક કોઈ શુભ સમાચાર મળી શકે છે. કોઈ નજીકના પરિચિતનું ખાસ માર્ગદર્શન કરવું પડી શકે છે. શારીરિક શ્રમ વધારે રહેશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચંદનનું તિલક કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

અધિકારીઓની કૃપા મળી શકે છે. અનાજના કારોબારીઓને લાભ થઈ શકે છે. પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો.

શું કરવુંઃ- કૂતરાને ગોળ-રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

વિદેશ જવાની યોજના બનાવી રહ્યા છો તો આગળ વધો. થોક વેપારીઓ માટે સમય સારો રહેશે.

શું કરવુંઃ- સંકટમોચન હનુમાનાષ્ટકનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ધન અટવાયેલું રહેવાના કારણે દુઃખી રહેશો. બ્લડ શુગરના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલની તલપાપડી ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

આઈ.ટી. કંપનીના માલિક મહિલાઓ માટે સમય આગળ વધવાનો છે. સંતાન પ્રાપ્તિના મામલે ઉલ્લેખનીય પ્રગતિ થઈ શકે છે.

શું કરવુંઃ- રૂદ્રાક્ષના છોડમાં પાણી ચઢાવીને તેની માટીનું તિલક કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

નોકરીને લગતો વિવાદ દુઃખી કરી શકે છે. જો તમારા વિરૂદ્ધ કોઈ તપાસ ચાલી રહી છે તો તેનું પરિણામ ખરાબ આવી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સમોસા-કચોરી અને મોટી બુંદીના લાડવા ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ખોદકામના કારોબારીઓ માટે લાભનો સમય છે. પરિવહન અધિકારી માટે અનુકૂળતા રહી શકે છે. ગાડી ધ્યાનથી ચલાવો.

શું કરવુંઃ- મંદિર સંચાલનમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ