તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12 નવેમ્બરનું અંક ભવિષ્ય:ગુરુવારનો ભાગ્ય અંક 9 રહેશે, આજના દિવસે અંક 3ના જાતકો માટે લાભની સ્થિતિ રહેશે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ-9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ અને અંક 3ની સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

સંતાન પક્ષ માટે ખાસ ખર્ચ કરવો પડી શકે છે. નવા રોકાણ માટે હાલ આગળ વધશો નહીં.

શું કરવુંઃ- પુરૂષ પિતૃઓનું પૂજન કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-2

નજીકનો સંબંધ સુખ આપી શકે છે. તમારા મિત્રોની વાત ઉપર વધારે ધ્યાન આપશો નહીં. આંખને લગતી સમસ્યાઓ થઇ શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મીઠા ભાતનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-3

તમારો જ કોઇ નિર્ણય તમારે બદલવો પડે તો બદલી લો, લાભમાં જ રહેશો. સ્થાન-પરિવર્તનના યોગ છે.

શું કરવુંઃ- પીળી રસદાર મીઠાઈ દાન કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

પિતૃ વરદાન ધરાવતાં રાજનેતાઓનું પ્રમોશન થઇ શકે છે. ગાયકોને સારો અવસર મળી શકે છે. શ્વાસને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવીને બજરંગ બાણનો પાઠ કરો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-5

યાત્રા હાલ ટાળી દો. દવા કારોબારીઓ માટે સાવધાન રહીને કામ કરવાનો દિવસ છે. કમરનો દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- કબૂતરોને દાણા નાખો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જનસંપર્ક અધિકારીઓ માટે સમય લાભકારી સિદ્ધ થઇ શકે છે. મિત્રો સાથે વધારે સમય વિતાવી શકો છો.

શું કરવુંઃ- પાણીમાં મધ મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7

નોકરી માટે ઇન્ટરવ્યુ આપી રાખ્યું છે તો સારા સામાચાર મળી શકે છે. નાક-ગળાને લગતી સમસ્યાનો ઉકેલ મળી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડાં ચઢાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-8

સમયની કૃપા રહેશે. મનોબળ વધારે દૃઢ રહેશે. સ્થાનિક યાત્રા થઇ શકે છે.

શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

તમારા વરિષ્ઠ વ્યક્તિનું માર્ગદર્શન મળવાથી કોઇ ખાસ ગુંચવણ દૂર થઇ શકે છે. અસમંજસની સ્થિતિ દૂર થઇ શકે છે.

શું કરવુંઃ- રૂદ્રાષ્ટનો પાઠ કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

આ પણ વાંચોઃ-

તુલસીદાસની દોહાવલી/ વિદ્યા, વિનય, વિવેક, સાહસ, સારા કામ, સત્ય આ બધા ખરાબ સમયના સાથી હોય છે, તેમની મદદથી દરેક વિપત્તિઓ દૂર થઇ શકે છે

12 નવેમ્બરથી દિવાળી શરૂ/ દિવાળીએ લક્ષ્મીજી સાથે જ યમરાજ અને પિતૃ દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે

દીપોત્સવનો પહેલો દિવસ/ 12 નવેમ્બરે ધનતેરસ, આ દિવસે યમરાજને દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે

ગાયની પૂજા જ લક્ષ્મી પૂજા/ દિવાળી પહેલાં સુખ અને સમૃદ્ધિની કામના સાથે ગોવત્સ બારસનું વ્રત કરવામાં આવે છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- તમારું કોઇપણ કામ પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચાર તમને નવી દિશા પ્રદાન કરશે. અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને ગંભીર રહેશે. નેગેટિવઃ- તમારી ...

વધુ વાંચો