તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

12 મેનું અંક ભવિષ્ય:બુધવારે અંક 2ના જાતકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ગણેશજીને ભાતનો ભોગ ધરાવવો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 5 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 5-6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ. અંક 4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 6ની અંક 4 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ઓફિસમાં અંગત ઝઘડાથી બચવું. કોર્ટના ચક્કરથી બચવાની કોશિશ કરો. રૂપિયા અટકી જવાથી દુઃખ થશે.

શું કરવુંઃ- પુરૂષ પિતૃઓનું પૂજન કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

તમે મિત્રોની યોગ્ય પસંદગી કરો. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. કર્મચારીઓ માટે યોગ્ય રીતે કામ કરવાનો સમય છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મીઠા ભાતનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

નવું કામ શરૂ કરવામા મોડું થઇ શકે છે. ઇચ્છાઓ ઉપર નિયંત્રણ રાખો. સમય અનુકૂળ નથી.

શું કરવુંઃ- પીળી રસદાર મીઠાઈનુ દાન કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ઇલેક્ટ્રોનિક કે ઇલેક્ટ્રિક વસ્તુઓની ખરીદદારીનો વિચાર આવી શકે છે. કોઇ પાડોસીના કામ તમે આવી શકો છો. શુભ સમાચાર મળી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવીને બજરંગ બાણનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

સ્થાનીય સ્તરની ભાગદોડ વધારે રહી શકે છે. ગેસની સમસ્યા પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- કબૂતોને દાણા નાખો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

પાર્ટનરશિપમાં ઉન્નતિ થઇ શકે છે. ધનલાભ પણ થઇ શકે છે. ગળાનું ખાસ ધ્યાન રાખવું.

શું કરવુંઃ- પાણીમાં મધ મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

કામ વધારવાનું વિચારી રહ્યા છો તો આગળ વધો, સમય અનુકૂળ છે. નવી યોજનાઓ લાભકારી રહી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડા ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

નજીકના પરિજનોનો વ્યવહાર આશા પ્રમાણે ન રહેવાથી નિરાશા રહેશે. ધાર્મિક કે અધાર્મિક યાત્રા થઇ શકે છે.

શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

નોકરીના મામલે ધીરજથી આગળ વધવું. નવી જગ્યાએ નોકરી મેળવવા માટે આવેદન કરી શકો છો.

શું કરવુંઃ- રૂદ્રાષ્ટકનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ