12 જાન્યુઆરીનું અંક ભવિષ્ય:બુધવારે અંક 4ના જાતકોને અચાનક કોઈ શુભ સમાચાર મળી શકે છે, આજે આ અંકના લોકો માટે લાભની સ્થિતિ બનશે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 3ની અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ અને અંક8ની અંક 5 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

મીડિયા કર્મચારીઓને ઉન્નતિનો અવસર મળી શકે છે. શિક્ષકો માટે સફળતાદાયક સમય રહી શકે છે. ગેસની સમસ્યા વધારે પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- પુરૂષ પિતૃનું પૂજન કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

પ્રકાશકો અને મુદ્રકોને વધારે અનુકૂળતા રહી શકે છે. દીકરીને લગતી કોઈ ખાસ ચિંતાનું નિવારણ થઈ શકે છે. માનસિક વિચલનથી રાહત રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મીઠા ભાતનો ભોગ ધરાવવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

કોઈ ખાસ સફળતા મળી શકે છે. કોઈ ખાસ મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. ખાનપાનમાં બેદરકારી કરી શકો છો.

શું કરવુંઃ- પીળી રસદાર મીઠાઈ દાન કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

અચાનક કોઈ શુભ સૂચના મળી શકે છે. બેકરી સામગ્રીના કારોબારીઓને લાભની સ્થિતિ મળી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવીને બજરંગ બાણનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

કામનો વિસ્તાર કરવા ઇચ્છો છો તો સમય યોગ્ય આવી ગયો છે. દૂરની યાત્રા કરી શકો છો. વાળ ખરવાની સમસ્યા વધી શકે છે.

શું કરવુંઃ- કબૂતરોને દાણા નાખો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાબુંડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

નાણાંકીય ક્ષેત્રના નિષ્ણાતો માટે આગળ વધવાની તક છે. જે પોતાના છે, તેને સાચવો. અન્ય લોકો તરફથી ધ્યાન હટાવો

શું કરવુંઃ- પાણીમાં મધ મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

સી.એ અને સી. એસ. માટે વધારે અનુકૂળતા રહી શકે છે. કોશિશ કરો કે તમારો સંયમ જળવાયેલો રહેશે. આંખને લઈને સમસ્યા રહી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડા ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

કરિયરને લગતો કોઈ ખાસ નિર્ણય કરવા ઇચ્છો છો તો આજે સમય યોગ્ય છે. ટ્રાન્સપોર્ટ કારોબારીઓ માટે લાભનો સમય છે.

શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

સિવિલના વકીલો માટે વધારે અનુકૂળતા રહી શકે છે. રોડવેજ કર્મચારીઓના ઉન્નતિનો મામલો પૂર્ણ થવાથી સુખ મળી શકે છે.

શું કરવુંઃ- રૂદ્રાષ્ટકનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ