તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12 જાન્યુઆરીનું અંક ભવિષ્ય:મંગળવારે અંક 4ના જાતકોએ હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવીને બજરંગ બાણનો પાઠ કરવો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

જન્માંકની ગણતરીઃ અંકશાસ્ત્ર મુજબ તમારો જન્માંક એ તમારા જન્મ તારીખના અંકનો સરવાળો છે. જેમ કે, તમારી જન્મ તારીખ 23 જુલાઈ હોય તો તમારો જન્માંક 2 + 3 એટલે કે 5 થાય છે.

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 3ની અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ. અંક 8ની અંક 9 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1 જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

મજાક-મસ્તી થઇ શકે છે. તમે તમારી ભાવનાઓને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખો.

શું કરવુંઃ- પુરૂષ પિતૃઓનું પૂજન કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-2 જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

નજીકના લોકો સાથે મુશ્કેલી ઊભી થઇ શકે છે. સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મીઠા ભાતનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-3 જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

લાંબા સમયથી ચાલી રહેલો કોઇ મામલો આજે પૂર્ણ થશે. ધન પાછું મળી શકે છે.

શું કરવુંઃ- પીળી રસદાર મીઠાઈ દાન કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4 જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

મહેનત પ્રમાણે સફળતા ઓછી મળી શકે છે. કોઇ મહિલાના કારણે ઉલ્લેખનીય અવસર મળી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવીને બજરંગ બાણનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-5 જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ઇન્ટરવ્યુમાં નિરાશા મળી શકે છે. કરિયરને લગતો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે.

શું કરવુંઃ- કબૂતરોને દાણા નાખો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6 જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

માનસિક મુંજવણ રહી શકે છે. આજે લીધેલો નિર્ણય આગળ જઇને લાભ આપી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં મધ મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7 જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

જે વિચારી રાખ્યું છે તેના ઉપર અમલ કરો. પરિવારના કોઇ વડીલ સભ્યને લગતી ચિંતા રહેશે.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડા ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-8 જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

વિવાદનું પરિણામ પક્ષમાં રહી શકે છે. સ્થાન-પરિવર્તન શક્ય છે.

શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9 જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

કોઇ મોટો નિર્ણય આજે લેશો નહીં. સહકર્મી સાથે વિવાદમાં ગુંચવાશો નહીં.

શું કરવુંઃ- રૂદ્રાષ્ટકનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser