તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 8
આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 3ની અંક 2 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ. અંક 6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ. અંક 6ની અંક 1 સાથે વિરોધી યુતિ અને અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 8ની અંક 2 સાથે મિત્ર યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
કોઇ પરિચિતની મદદથી કરિયરમાં સારો અવસર મળી શકે છે. વિદેશ કે વિદેશી કંપની પાસેથી લાભ મળી શકે છે. ખાનપાનમાં સાવધાની જાળવો.
શું કરવુંઃ- પુરૂષ પિતૃઓનું પૂજન કરો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
ઉતાવળથી કામ ન લેવું. કોઇપણ વાતની પ્રતિક્રિયા ઉતાવળમાં ન આપો. સારો અવસર જોઇએ તો રાહ જોવી પડશે. વૈચારિક અસ્થિરતા રહેશે.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગળ્યા ભાતનો ભોગ ધરાવવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
મોટું પરિવર્તન થઇ શકે છે અથવા તેની ભૂમિકા બની શકે છે. બેદરકારી કરશો તો લાભનો અવસર ચૂકી શકો છો. હોટલ, મોટલ, ઢાબા અને રેસ્ટોરાના માલિકોને સમયની અનુકૂળતાનો લાભ મળી શકે છે.
શું કરવુંઃ- પીળી રસદાર મીઠાઈ દાન કરો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
ભાગ્ય મહેરબાન છે, એટલે હાજર દરેક અવસરનો લાભ ઉઠાવો. રોકાણ મેનેજમેન્ટના લોકો લાભમાં રહી શકે છે. ખાસ સામાજિક જવાબદારી નિભાવી શકો છો.
શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવીને બજરંગ બાણનો પાઠ કરો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
બજારની ભાગદોડ લાભ આપી શકે છે. તલ-કઠોળનો કારોબાર કરનાર લોકોને લાભ થઇ શકે છે.
શું કરવુંઃ- કબૂતરોને દાણા નાખો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
અધિકારીની નજીક જવા મળી શકે છે. પરિવારનું વાતાવરણ દુઃખી કરી શકે છે. તમારી ચિંતાનો વિસ્તાર કરવાની જગ્યાએ તેને દૂર કરવા ઉપર ધ્યાન આપો.
શું કરવુંઃ- પાણીમાં મધ મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
પરિજનોને સારો સહયોગ મળી શકે છે. ખોટી વાતો પરેશાન કરી શકે છે. નજીકના સંબંધીઓની વાતો ઉપર ભડકશો નહીં.
શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડા ચઢાવો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
કોઇ મહત્ત્વપૂર્ણ કામને સફળ કરવામાં સુખ મળી શકે છે. નવો અવસર મળી શકે છે. આ સમયે તમારું સન્માન થઇ શકે છે.
શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
વિવાદોમાં વિજય પ્રાપ્ત થઇ શકે છે. યાત્રા અસફળ રહી શકે છે. પરંતુ ધૈર્ય રાખો. માથાનો દુખાવો વધી શકે છે.
શું કરવુંઃ- રૂદ્રાષ્ટકનો પાઠ કરો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.