11 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:રવિવારે અંક 8ના જાતકોને કિસ્મતનો સાથ મળશે, આ લોકોએ પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવો

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 11 સપ્ટેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- કાયદાકીય મામલે વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે. આજે તમે પોતાને વિપરીત પરિસ્થિતિઓમાં જોઈ શકો છો. રિયલ અસ્ટેટ ડીલિંગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ધાર્મિક ગતિવિધિઓમાં ખર્ચ થઈ શકે છે.

શું કરવુંઃ- શિવ ચાલીસાનો પાઠ કરો.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- તમારી સંચારક્ષમતા આજે ઉચ્ચ સ્તરે રહેશે. કોઈપણ નવા ઉદ્યોગ માટે એક સારો સમય છે. આજે તમે મોટાભાગના કાર્યોને સફળતા પૂર્વક કરી શકશો.

શું કરવુંઃ- માતા સરસ્વતીની પૂજા કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- તમે સતત માથાનો દુખાવો અને થોડી અન્ય બીમારીઓથી પીડિત રહી શકો છો. તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે. વાહન ચલાવતી સમયે સાવધાની જાળવો.

શું કરવુંઃ- સફેદ વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- નાણાકીય પરિણામ આશા કરતા ઓછું આવી મળી શકે છે અને તમને આ સ્થિતિમાંથી બહાર આવવા માટે કોશિશ કરવી પડશે. સમજી-વિચારીને રોકાણ કરવું યોગ્ય રહેશે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર દૂધ ચઢાવવું.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- આજે તમે તમારા ભવિષ્ય અને સ્વાસ્થ્ય અંગે વધારે જિજ્ઞાસું રહેશો અને યોગ્ય લોકો સાથે સલાહ કરશો. આજે તમને આર્થિક લાભની શક્યતા છે.

શું કરવુંઃ- ગણેશજીને મોદકનો ભોગ ચઢાવવો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 8

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- આજે તમારામાંથી થોડાં લોકો અનેક ક્ષેત્રે પોઝિટિવ વિકાસ જોઈ શકશે. મહત્ત્વકાંક્ષી ઉપક્રમોમાં રોકાણ કરીને તમે સારો લાભ પ્રાપ્ત કરી શકો છો. વ્યવસાય વિસ્તારની યોજના બનાવવામાં આવશે.

શું કરવુંઃ- કીડીને લોટ ખવડાવો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- સામાજિક સમારોહમાં અને સંબંધીઓ સાથે મળીને તમે ખૂબ જ સુખ રહેશો. જો તમે નોકરી પરિવર્તનનું વિચારી રહ્યા છો તો તમને ખાસ તક મળી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને સિંદૂર ભેટ કરો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- કિસ્મત તમારા પક્ષમાં છે, પરંતુ વાહન ચલાવતી સમયે સાવધાની જાળવો. જો બની શકે તો રાતે વાહન ચલાવશો નહીં. જીવનસાથીનો આજે સહયોગ મળી શકશે.

શું કરવુંઃ- પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવો

શુભ રંગઃ- બદામી

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- આજે યોજનાઓને પૂર્ણ રીતે શરૂ કરી શકાય છે અને તે તમને લાભદાયી પરિણામ આપી શકે છે. નોકરિયાત જાતકો કાર્યસ્થળે પોતાના કાર્યો અને કર્તવ્ય નિષ્ઠા માટે યોગ્ય પ્રશંસા અને સન્માન પ્રાપ્ત કરી શકે છે.

શું કરવુંઃ- ભગવાન વિષ્ણુની આરાધના કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

અન્ય સમાચારો પણ છે...