11 નવેમ્બરનું અંક ભવિષ્ય:બુધવારે અંક 9ના જાતકોને નજીકના વ્યક્તિનો વ્યવહાર દુઃખી કરી શકે છે, દરેક ઉપર વિશ્વાસ કરવો નહીં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 5ની અંક 2 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ. અંક 8ની અંક 2-9 સાથે મિત્ર યુતિ અને અંક 5 સાથે વિરોધી યુતિ અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

પરિવારના વાતાવરણને તણાવગ્રસ્ત બનાવવાથી બચાવો. તમારા નજીકના લોકોની વાતોને ઇગ્નોર કરશો નહીં. બ્લડ પ્રેશરના દર્દીઓએ સાવધાની જાળવવી.

શું કરવુંઃ- શનિદેવ સામે તલના તેલનો દીવો પ્રગટાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

સામાજિક સીમામાં કોઇ ખાસ આયોજનમાં સામેલ થઇ શકો છો. જોબને લગતી યાત્રાઓ કરી શકો છો. પેટને લઇને સાવધાન રહો

શું કરવુંઃ- હનુમાનજીને 2 લવિંગવાળું પાન ચઢાવો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

ધનને લગતી યાત્રાનું પરિણામ પ્રતિકૂળ આવી શકે છે. વિભાગીય તપાસનો મામલો તમારા વિરૂદ્ધ જઇ શકે છે. લેવડ-દેવડમાં કાગળિયાને લગતી કાર્યવાહી પૂર્ણ કરી લો.

શું કરવુંઃ- વાછરડાને ગોળ-રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

જીવનસાથીનો વ્યવહાર પ્રતિકૂળ રહેશે. મહિલા અધિકારીઓ માટે સાવધાન રહેવાનો સમય છે. નાક-કાન-ગળાને લગતી સમસ્યામાં સાવધાન રહો.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સાત્વિક વરક ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-5

લગ્ન યોગ્ય લોકો માટે મામલો શુભ સમાચાર લઇને આવશે. આંખનું ખાસ ધ્યાન રાખો.

શું કરવુંઃ- ગૌશાળામાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમી

--------------

અંકઃ-6

સમય દરેક પ્રકારે પક્ષમાં રહેશે. કોઇ અટવાયેલાં મહત્ત્વપૂર્ણ કામમાં નિર્યાયક પ્રગતિ થઇ શકે છે. કોઇ વિશેષ કામ ઉપર બધાનું ધ્યાન એકાગ્ર કરી શકો છો.

શું કરવુંઃ- ભૈરવ બાબાને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-7

કોઇ મહત્ત્વપૂર્ણ પારિવારિક જવાબદારી નિભાવી શકો છો. નજીકના પરિચિત વ્યક્તિની મદદ કરવી પડી શકે છે.

શું કરવુંઃ- સૂર્યદેવને જળ આપીને તેનું જળ તમારી આંખ ઉપર લગાવો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

કામમાં પાર્ટનરશિપ બદલવા માંગો છો તો બદલી શકો છો. મહિલાના નામથી શરૂ કરેલો કારોબાર ઝટકો આપી શકે છે.

શું કરવુંઃ- સિદ્ધ કુંજિકાસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-9

ખૂબ જ નજીકના વ્યક્તિનો વ્યવહાર દુઃખી કરી શકે છે. દરેક ઉપર વિશ્વાસ કરવો નહીં.

શું કરવુંઃ- સરસ્વતી દેવીને નાળાછડીની માળા પહેરાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

આ પણ વાંચોઃ-

ગ્રહ દશા:19 નવેમ્બર સુધી વિશાખા નક્ષત્રમાં સૂર્ય રહેશે, 3 રાશિના લોકો માટે શુભ સમય, ચોખા અને ચાંદીની કિંમત વધવાની સંભાવના છે

દિવાળીએ ગ્રહ સંયોગ:14 નવેમ્બરની સાંજે મંગળ માર્ગી બનશે; 32 વર્ષ પછી સૂર્ય, ચંદ્ર સહિત 5 ગ્રહોનો દુર્લભ યોગ બનશે

ખરીદીનો તહેવાર:શનિવારે સવારે 8:05 વાગ્યાથી પુષ્ય નક્ષત્ર શરૂ થશે અને રવિવારે સવારે 8:46 સુધી રહેશે, શનિવારે ખરીદી માટેનાં 7 મુહૂર્ત છે

પુષ્પ નક્ષત્ર:પુષ્પનો અર્થ પોષણ કરવું થાય છે, ઋગ્વેદમાં તેને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય આપનાર તારો કહેવાયું છે

લાઈફ મેનેજમેન્ટ:જે વ્યક્તિનો અંતિમ સમય સુખી રહે છે, તેનું જ જીવન સુખી માનવામાં આવે છે

અન્ય સમાચારો પણ છે...