તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

11 મેનું અંક ભવિષ્ય:મંગળવારે અંક 2ના જાતકોએ ભૈરવ બાબા સામે સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 4 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 5 ની અંક 4 સાથે મિત્ર/ પ્રબળ મિત્ર યુતિ અને અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

બજાર લાભ આપી શકે છે. નજીકની યાત્રાનો કાર્યક્રમ બની શકે છે. તમારા ઉત્સાહ ઉપર નિયંત્રણ રાખો.

શું કરવુંઃ- રસદાર મીઠાઇ ખાવી

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

વિદેશમાં કરિયર બનાવવા માંગતી મહિલાઓ માટે વધારે અનુકૂળતા રહેશે. નાક-કાન-ગળાના ડોક્ટરો માટે સમય સારો રહેશે.

શું કરવુંઃ- ભૈરવ બાબા સામે સરસિયાના તેલનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

દવાનું વેચાણ કરતાં લોકો માટે સમય અનુકૂળ છે. કાર્ય વિસ્તાર માટે યોજના બનાવી શકો છો. પેટ સંબંધિત સમસ્યા રહેશે.

શું કરવુંઃ- શિવ-પરિવારને ગલગોટાનું ફૂલ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

વિદેશ સેવાના અધિકારીઓને ભાગદોડ કરવી પડી શકે છે. માનસિક અસ્થિરતા રહેશે. તણાવ વધશે.

શું કરવુંઃ- કૂતરાને રોટલી આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- રીંગણી

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

રેડીમેડ ગારમેન્ટના કારોબારીઓને સારો અવસર મળશે. દરજીઓ માટે સમય ઠીક રહેશે.

શું કરવુંઃ- જળમાં ચોખા રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

વધારે ખર્ચાઓ થવાથી ધન સંબંધિત સંતુલન ગડબડાઇ શકે છે. તમારી એકાગ્રતા જાળવી રાખો.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલના લાડવા ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

સોફ્ટવેર એન્જીનિયરો માટે નોકરી સંબંધિત અનુકૂળતા રહેશે. સાક્ષાત્કારના મામલાઓમાં લાભની સ્થિતિ રહેશે.

શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ટોલ-ટેક્સ ઠેકેદારો માટે અનુકૂળ સમય છે. જૂનો ઘાવ ફરી ઉભરી શકે છે.

શું કરવુંઃ- સંકટમોચનનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

વકીલો માટે સમય લાભદાયી રહેશે. કોર્ટનો વિવાદ પક્ષમાં આવી શકે છે. નખ સંબંધિત સમસ્યા રહેશે.

શું કરવુંઃ- ગોળના પાણીથી ગણેશજીનો અભિષેક કરીને ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો