તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
જન્માંકની ગણતરીઃ અંકશાસ્ત્ર મુજબ તમારો જન્માંક એ તમારા જન્મ તારીખના અંકનો સરવાળો છે. જેમ કે, તમારી જન્મ તારીખ 23 જુલાઈ હોય તો તમારો જન્માંક 2 + 3 એટલે કે 5 થાય છે.
આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ-8 દિવસનો અંકઃ-2,7 મહિનાનો અંકઃ-1 ચિલત અંકઃ- 8
આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 8ની અંક 2-7 સાથે મિત્ર યુતિ.
અંકઃ-1 જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
પુરાતત્વ સાથે જોડાયેલાં લોકોને ફાયદો થઇ શકે છે. કરિયરને લગતા વિઘ્નો દૂર થઇ શકે છે.
શું કરવુંઃ- શનિદેવને તલના તેલનો દીવો કરવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-2 જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
મહિલા વડીલ સંસ્થાને વધારે અનુકૂળતા રહેશે. મિત્રોનો સારો સહયોગ મળી શકે છે.
શું કરવુંઃ- હનુમાનજીને 2 લવિંગવાળું પાન ચઢાવો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-3 જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
મીડિયાકર્મચારીઓને લાભ થઇ શકે છે. મોટું કામ પૂર્ણ થઇ શકે છે
શું કરવુંઃ- વાછરડાને ગોળ-રોટલી આપો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-4 જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
પ્રમોશન થઇ શકે છે. ટૂરિઝમ વ્યવસાય સાથે જોડાયેલાં લોકોને લાભ થઇ શકે છે.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને સાત્વિક વરક ચઢાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-5 જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
સર્જનોને વધારે અનુકૂળતા સંભવ છે. છેલ્લી કરેલી યાત્રાનું પરિણામ મળી શકે છે.
શું કરવુંઃ- ગૌશાળામાં ધનરાશિ ભેટ કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-6 જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
માનસિક વિચલન સંભવ છે. શારીરિક-માનસિક આરામની જરૂરિયાત રહેશે.
શું કરવુંઃ- ભૈરવ બાબાને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-7 જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
પરિવાર તરફ વધારે ધ્યાન આપવું પડી શકે છે. શારીરિક શીથિલતા રહેશે.
શું કરવુંઃ- સૂર્યદેવને અર્ઘ્ય આપીને તેનું જળ માથા ઉપર લગાવવું
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-8 જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
લાભનો મામલો અટકી શકે છે. ગુંચવાયેલો મામલો લાભ આપી શકે છે.
શું કરવુંઃ- શિવલિંગ ઉપર ફૂલ ચઢાવો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-9 જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
કોર્ટના મામલે ધીરજ રાખો. પ્રતિયોગિતામાં સફળતા મળી શકે છે.
શું કરવુંઃ- સરસ્વતી દેવીને નાળાછડીની માળા પહેરાવો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.