10 ઓક્ટોબરનું અંક ભવિષ્ય:રવિવારે અંક 8ના જાતકોની પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે, મહિલાઓને ફાયદો થશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 1, 4 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ અને અંક 7 સાથે મિત્ર યુતિ અને અંક 7ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

કામ કરવાની જગ્યા બદલવા માંગો છો તો પૂર્ણ પ્રયાસ કરવામાં જોડાઇ જાવ. પિતા સાથે તાલમેલ સંભાળો. આત્મવિશ્વાસ જાળવી રાખો.

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો કરો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કરિયરને લગતો મામલો સંવેદનશીલ રહી શકે છે. જૂનો મામલો ફરી ઉકેલાઇ શકે છે. સુસ્તી વધારે રહેશે.

શું કરવુંઃ- શનિદેવ સામે કાળા તલનો દીવો પ્રગટાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

નજીકના સંબંધ દુઃખ આપી શકે છે. લોકોની વાતો ઉપર પ્રતિક્રિયા ધ્યાનથી આપો. જૂનું ઓપરેશન પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- ગોળ દાન કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

પત્નીના કરિયરમાં ફાયદો થઇ શકે છે. મહિલા બોસ છે તો વધારે અનુકૂળતા રહેશે. ઉલ્લાસ વધારે રહેશે.

શું કરવુંઃ- પીપળામાં જળ ચઢાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

મીડિયા ક્ષેત્રના માલિકો માટે સમય લાભકારી રહેશે. ટોક-શોના એન્કરો-પ્રોડ્યુસરો માટે વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરાવો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

નજીકના લોકોનો વ્યવહાર સુખ આપી શકે છે. કોલ સેન્ટરમાં કામ કરતાં લોકો માટે સમય સારો સિદ્ધ થઇ શકે છે.

શું કરવુંઃ- દેવીને શૃંગાર-સામગ્રી ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

વિભાગીય ઉન્નતિનું સુખ મળી શકે છે. રોમાન્સના અવસર પ્રાપ્ત થશે. પાચન અંગે વિશેષ ધ્યાન આપો.

શું કરવુંઃ- પિતૃઓને લોટના હલવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ઓફિસમાં કોઇ પુરૂષ સહકર્મીનો ઉલ્લેખનીય સહયોગ મળી શકે છે. પ્રતિષ્ઠા-વૃદ્ધિ થઇ શકે છે. આંખને લગતી સમસ્યા રહેશે.

શું કરવુંઃ- સુંદરકાંડનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

કોશિશ કરો કે ઓફિસમાં ગુંચવાયેલાં ન રહો. શક્યતા હોય તો દૂરની યાત્રા ટાળો.

શું કરવુંઃ- ભૈરવના નામનો જાપ કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

અન્ય સમાચારો પણ છે...