10 નવેમ્બરનું અંક ભવિષ્ય:મંગળવારે અંક 8ના જાતકોની પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે, મહિલાઓને ફાયદો થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

કામ કરવાની જગ્યા બદલવા માંગો છો તો પૂર્ણ પ્રયાસ કરવામાં જોડાઇ જાવ. પિતા સાથે તાલમેલ સંભાળો. આત્મવિશ્વાસ જાળવી રાખો.

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો કરો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

કરિયરને લગતો મામલો સંવેદનશીલ રહી શકે છે. જૂનો મામલો ફરી ઉકેલાઇ શકે છે. સુસ્તી વધારે રહેશે.

શું કરવુંઃ- શનિદેવ સામે કાળા તલનો દીવો પ્રગટાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-3

નજીકના સંબંધ દુઃખ આપી શકે છે. લોકોની વાતો ઉપર પ્રતિક્રિયા ધ્યાનથી આપો. જૂનું ઓપરેશન પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- ગોળ દાન કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

પત્નીના કરિયરમાં ફાયદો થઇ શકે છે. મહિલા બોસ છે તો વધારે અનુકૂળતા રહેશે. ઉલ્લાસ વધારે રહેશે.

શું કરવુંઃ- પીપળામાં જળ ચઢાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

મીડિયા ક્ષેત્રના માલિકો માટે સમય લાભકારી રહેશે. ટોક-શોના એન્કરો-પ્રોડ્યુસરો માટે વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરાવો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

નજીકના લોકોનો વ્યવહાર સુખ આપી શકે છે. કોલ સેન્ટરમાં કામ કરતાં લોકો માટે સમય સારો સિદ્ધ થઇ શકે છે.

શું કરવુંઃ- દેવીને શૃંગાર-સામગ્રી ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

વિભાગીય ઉન્નતિનું સુખ મળી શકે છે. રોમાન્સના અવસર પ્રાપ્ત થશે. પાચન અંગે વિશેષ ધ્યાન આપો.

શું કરવુંઃ- પિતૃઓને લોટના હલવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

ઓફિસમાં કોઇ પુરૂષ સહકર્મીનો ઉલ્લેખનીય સહયોગ મળી શકે છે. પ્રતિષ્ઠા-વૃદ્ધિ થઇ શકે છે. આંખને લગતી સમસ્યા રહેશે.

શું કરવુંઃ- સુંદરકાંડનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-9

કોશિશ કરો કે ઓફિસમાં ગુંચવાયેલાં ન રહો. શક્યતા હોય તો દૂરની યાત્રા ટાળો.

શું કરવુંઃ- ભૈરવના નામનો જાપ કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

આ પણ વાંચોઃ-

ગ્રહ દશા:19 નવેમ્બર સુધી વિશાખા નક્ષત્રમાં સૂર્ય રહેશે, 3 રાશિના લોકો માટે શુભ સમય, ચોખા અને ચાંદીની કિંમત વધવાની સંભાવના છે

દિવાળીએ ગ્રહ સંયોગ:14 નવેમ્બરની સાંજે મંગળ માર્ગી બનશે; 32 વર્ષ પછી સૂર્ય, ચંદ્ર સહિત 5 ગ્રહોનો દુર્લભ યોગ બનશે

ખરીદીનો તહેવાર:શનિવારે સવારે 8:05 વાગ્યાથી પુષ્ય નક્ષત્ર શરૂ થશે અને રવિવારે સવારે 8:46 સુધી રહેશે, શનિવારે ખરીદી માટેનાં 7 મુહૂર્ત છે

પુષ્પ નક્ષત્ર:પુષ્પનો અર્થ પોષણ કરવું થાય છે, ઋગ્વેદમાં તેને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય આપનાર તારો કહેવાયું છે

લાઈફ મેનેજમેન્ટ:જે વ્યક્તિનો અંતિમ સમય સુખી રહે છે, તેનું જ જીવન સુખી માનવામાં આવે છે

અન્ય સમાચારો પણ છે...