તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

10 મેનું અંક ભવિષ્ય:સોમવારનો ભાગ્ય અંક 7 રહેશે, આજે અંક 7ની અંક 1 અને 4 સાથે પ્રબળ મિત્ર યુતિ રહી શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ-1, 4 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 7ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 8ની અંક 7 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ઉન્નતિના અવસર મળી શકે છે. પરિવારને લગતી ચિંતા થશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કોઇ મહિલાના કારણે લાભ સંભવ છે. સાવધાન રહો, કોઇ નજીકનું વ્યક્તિ દગો આપી શકે છે.

શું કરવુંઃ- શનિદેવ સામે કાળા તલથી જ્યોત પ્રગટાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

લાંબા સમયથી અધૂરી ઇચ્છા પૂર્ણ થઇ શકે છે. કોઇ મહિલા પરિચિતની મદદ કરવી પડી શકે છે.

શું કરવુંઃ- ગોળનું દાન કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

મોટી ઉંમરના વ્યક્તિ સાથે કરેલું કામ લાભ આપી શકે છે. પિતૃ પક્ષને લગતી ચિંતા થશે.

શું કરવુંઃ- પીપળામાં જળ ચઢાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

દાંતના ડોક્ટરને ખાસ ફાયદો થઇ શકે છે. યાત્રાનું ઇચ્છિત પરિણામ મેળવવું મુશ્કેલ છે.

શું કરવુંઃ- પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરાવો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

પ્રેમ સંબંધ સુખદ સ્વરૂપ ધારણ કરી શકે છે. ધન અટકી શકે છે.

શું કરવુંઃ- દેવીને શ્રૃંગાર સામગ્રી ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

અધિકારીનો વ્યવહાર થોડો ચિંતાજનક રહી શકે છે. સામાજિક જવાબદારી મળી શકે છે.

શું કરવુંઃ- પિતૃઓને લોટના હલવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

દૂરની યાત્રા થઇ શકે છે. ઠેકેદારોએ ભાગદોડનો સામનો કરવો પડી શકે છે.

શું કરવુંઃ- સુંદરકાંડનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

તમારી હેઠળ કામ કરતાં લોકોનો વ્યવહાર વિશેષ સહયોગકારી રહી શકે છે.

શું કરવુંઃ- ભૈરવના નામનો જાપ કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી