ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ-5
આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
વારસાગત વ્યવસાય કરનાર લોકોએ સાવધાન રહીને કામ કરવું પડશે. અધિકારી પદ ઉપર કામ કરતા લોકોને પોતાનું ટાર્ગેટ પૂર્ણ કરવામાં મુશ્કેલી થઈ શકે છે.
શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો પ્રગટાવવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
મહિલા પ્રશાસનિક અધિકારી વધારે અનુકૂળતા અનુભવ કરી શકે છે. ઓફિસમાં સાથીઓનો વ્યવહાર સુખદ રહી શકે છે. કોઈ ખાસ સામાજિક આયોજનમાં સંમેલિત થઈ શકો છો.
શું કરવુંઃ- શનિદેવ સામે કાળા તલથી જ્યોત પ્રગટાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
જે છે, તેને સાચવીને રાખો. જલ્દી જ ઘણું મળવાનું છે. સમય પ્રમાણે ચાલવાથી લાભ મળી શકે છે. રચનાત્મક કામ સુખ અને નામ આપી શકે છે.
શું કરવુંઃ- ગોળનું દાન કરો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
લાકડાનું ફર્નીચર કારોબાર લાભ કમાવાની સ્થિતિમાં રહી શકે છે. ધન સમજી-વિચારીને ખર્ચ કરવું. ખોદકામના કારોબારીઓ લાભની સ્થિતિમાં રહી શકે છે.
શું કરવુંઃ- પીપળામાં જળ ચઢાવો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
વિદેશમાં રહેતા તમારા ખાસ મિત્ર સાથે કારોબાર ફાયદો આપી શકે છે. સ્લિપ ડિસ્કના મામલે થોડીપણ બેદરકારી ન કરશો.
શું કરવુંઃ- પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
સરકારી વિત્તીય અધિકારીઓને વધારે અનુકૂળતા રહી શકે છે. સરકારી તપાસનું પરિણામ તમારા પક્ષમાં આવી શકે છે. પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.
શું કરવુંઃ- દેવીને શ્રૃંગાર-સામગ્રી ચઢાવો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
જે લોકોને અત્યાર સુધી કરિયરના મામલે આગળ વધવાના રસ્તા બંધ જોવા મળી રહ્યા હતાં, તેમને હવે ખુલ્લા રસ્તાઓ દુઃખ આપી શકે છે.
શું કરવુંઃ- પિતૃઓને લોટના હલવાનો ભોગ ધરાવો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
એમબીબીએસમાં પ્રવેશના ઇચ્છુક વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. જૂનો કારોબારી વિવાદ પૂર્ણ થઈ શકે છે. પરિજનો સાથે વિવાદ પૂર્ણ થઈ શકે છે.
શું કરવુંઃ- સુંદરકાંડનો પાઠ કરો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
સંપત્તિને લગતા વિવાદમાં સફળતા મળી શકે છે. રાજનીતિ મુદ્દે લોકો સાથે વિવાદ કરવાથી બચવું. ગળાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.
શું કરવુંઃ- ભૈરવના નામનો જાપ કરો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.